Western Times News

Gujarati News

Ahmedabad

રામોલમાં ધોળા દિવસે વેપારીની દુકાન બહારથી એક્ટિવા ચોરી યુવતી ફરાર અમદાવાદ, શહેરમાં વાહનચોરી કરવાનોઈજારો હવે માત્ર પુરુષો પૂરતો સીમિત રહ્યો...

તંત્રની ગૂંચના કારણે લોકોપયોગી બની શક્યાં નથીઃ ઓપરેશન-મેન્ટેનન્સનું કામ રિટેન્ડર કરાયું અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદીના બે કાંઠાને...

કારમી મોંઘવારીથી દાઝેલા વાલીઓ મ્યુનિ.શાળામાં ગુણવત્તાલક્ષી શિક્ષણ અપાતું હોવાથી આકર્ષાયાઃ જાેયફુલ લર્નિગ ધરાવતી સ્માર્ટ સ્કૂલ પહેલી પસંદ અમદાવાદ, મ્યુનિસિપલ શાળામાં...

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આખરે કોંગ્રેસથી નારાજ હાર્દીક પટેલ હાઇ કમાન્ડના શરણે...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા શહેરના ૩૦ બેકરીધારકોને નોટીસ પાઠવાઈ છે. બેકરીધારકોને પહેલી વખત જીપીસીબીની નોટીસ મળી હોવાથી બેકરીધારકો...

મ્યુનિ. કોર્પો. વોટર મેનેજમેન્ટમાં નિષ્ફળ (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમ.એલ.ડી. શુધ્ધ પાણી સપ્લાય વિવિધ વોટર...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ૬૧% પાસે ટુ વ્હીલર અને અંદાજે ૧૧% પાસે કાર હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તામીલનાડુ...

(એજન્સી)અમદાવાદ, ઘણા લાંબા સમયથી અમદાવાદ શહેરમાં પીઆઈની આંતરીક બદલીઓની રાહ જાેવાતી હતી. સોલા જેવા મહત્વના પોલીસ સ્ટેશનમાં પીઆઈની કાયમી નિમણુંક...

(એજન્સી)અમદાવાદ, ઔડા દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના ગામોમાં ‘ઓર્ગેનીક ખેતી’ કરતા ખેડૂતોને પ્રોત્સાહીત કરાશે. ઔડા ખેડૂતોને ઓર્ગેનીક શાકભાજી વેચવા શહેરમાં...

અમદાવાદ, ઝારખંડમાં મનરેગા મની લાૅંડ્રિંગ કેસમાં આઈએએસ પૂજા સિંઘલના ઘરેથી ૧૯.૩ કરોડ રુપિયા રોકડા મળ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં...

અમદાવાદ, અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટના...

અમદાવાદ, ગાંધીનગરમાં જન્મેલા દિલીપ ચૌહાણને હાલમાં જ ન્યૂયોર્કના મેયર એરિક એડમન્સના ઈન્ટરનેશનલ અફેર્સની ઓફિસમાં ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન માટેના ડેપ્યુટી...

અમદાવાદ, અમદાવાદના મણિનગર ગોરના કૂવા પાસે કેનાલ પરથી પસાર થતા રેલવેટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત...

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુએસએ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું....

અમદાવાદ, શ્રી પરેશ સોલંકી ઇન્ટરનેશનલ નિકાસ આયાત એક્સપોર્ટ ઈમ્પોર્ટ ટ્રેનર અને એક્સપોર્ટર છે. તેઓ  lineExim.com ના સ્થાપક અને OES એક્સપોર્ટ...

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને પોતાની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ફોર્મ 'સી' રિન્યુઅલ ન થવાના મુદ્દે (અમદાવાદની...

નોકરી અને લોનના નામે છેતરપિંડી ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી નોકરી અને લોનના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.