અમદાવાદ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે તો ઠંડીનું જાેર વધી જાય...
Ahmedabad
અમદાવાદ, ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું...
અમદાવાદ, ૨૦૨૨ના પહેલા તહેવાર એવા ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવા માટે અમદાવાદીઓએ પૂરી તૈયારી કરી લીધી છે. ગુરૂવારે સાંજે કોટ વિસ્તારોમાં...
અમદાવાદ, ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે...
અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ જતાં મુસાફરોને ભારે હાલાકી-મુસાફરને આર્થિક નુકશાની, સામાજીક પ્રતિષ્ઠા, માનસિક ત્રાસ તથા હાલાકી વેઠવી પડે છે, ખાનગી...
કમરના વણાંકમાં સમસ્યા હોવાથી યુવક સીધો ઉભો રહી શકતો ન હતો ખાનગી હોસ્પિટલમાં ૧૦ લાખ ખર્ચ કહ્યો: સિવિલમાં નિઃશૂલ્ક સારવાર...
અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમોએ ૧થી ૧૧ જાન્યુઆરી સુધીમાં ૨,૪૪૯ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા...
વિજેતાઓને પ્રતિષ્ઠિત "ક્લેરેટ જગ" અને રનર્સ-અપને "સિલ્વર પ્લેટ" સાથે સન્માનિત કરવામાં આવ્યા. અમદાવાદ: ગુલમોહર ગોલ્ફર ઓફ ધયરની ૧૧ ટુર્નામેન્ટના વિજેતા અને...
રાજ્યમાં (COVID-19)પરિસ્થિતીને ધ્યાને લેતાં ગુજરત સરકાર દ્વારા વખતો-વખત માર્ગદર્શિકાઓ તેમજ સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીની સમીક્ષા...
(એજન્સી) અમદાવાદ, ૧પ જાન્યુઆરીથી કમુરતાં પુરાં થતાં લગ્નની સીઝન પુરજાેશમાં શરૂ થઈ રહી છે, પરંતુ સરકારે અચાનક જ પલટી મારીને...
રૂપાલી બસ ટર્મિનસ ખાતે મુસાફરોને સતત માર્ગદર્શન આપતા કંટ્રોલર (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની પ્રથમ-દ્વિતીય અને હવે સંભવિત તૃતિય લહેર દરમ્યાન પ્રજાની...
રેવન્યુ કમિટિના ચેરમેન જેનિક વકીલે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી (એેજન્સી) અમદાવાદ, રેવન્યુ કમિટિના ચેરમેન ટેક્ષ વિભાગના વોર્ડ ઇન્સપેક્ઢટરો...
અમદાવાદ, અમદાવાદની મહિલાઓનું સુરક્ષા કવચ વધારવા પોલીસે પ્રાયોગિક ધોરણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મહિલાઓ પાસે મહિલા સુરક્ષા સર્વે...
અમદાવાદ, અમદાવાદ ર્જીંય્ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી લઈક હુસેન બશીર અહમદ અંસારી નામના શખ્સની ધરપકડ કરાઈ છે. જેની...
અમદાવાદ, અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય-કો ઓપરેટિવ બેન્કમાં વર્ષના અંતિમ દિવસે ૯ લાખથી વધુની ચોરીની ઘટના બની હતી. દરિયાપુર પોલીસે સીસીટીવી...
અમદાવાદ, અમદાવાદમાંએક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૩ પતિ ધરાવતી મહિલાછૂટાછેડા લીધા વગર જ અન્ય પુરુષ...
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહે છે. આ ઉપરાંત આપણા સ્વતંત્ર સેનાનીઓ અને રાષ્ટ્રને...
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના - ઓમિક્રોનના કેસ વધતા સતર્ક થઈ ગયેલ રાજય સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણોની જાહેરાત થઈ રહી...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાના કેસ વધી રહ્યા છે અને તંત્ર પણ સતર્ક છે. ત્યારે રાજકારણીઓ બેફીકર છે. પાછલા દિવસોમાં જ કોરોનાનાને...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની પ્રથમ-દ્વિતીય અને હવે સંભવિત તૃતિય લહેર દરમ્યાન પ્રજાની સેવામાં સતત કાર્યરત એએમટીએસની બસની સેવા ઉત્તમ જાેવા મળી...
ર૦૦૯થી ર૦૧૧માં આચરવામાં આવેલ રૂા.ર૩૩ કરોડના કૌભાંડનું પુનરાવર્તન: રેવન્યુ ચેરમેન જૈનિકભાઈ વકીલે આરટીઓનું કૌભાંડ પકડ્યુ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ...
(એજન્સી) અમદાવાદ, કોરોનાથી બચવા માટે એક માત્ર વેક્સિનેશન જ રામબાણ ઈલાજ છે પરંતુ કેટલાક નાસમજ લોકો આ સત્ય હકીકતને સ્વીકારવા...
(પ્રતિનિધિ) અમદાવાદ, “પહેલુ સુખ તે જાતે નર્યા” આપણે ત્યાં આ કહેવત છે. તંદુરસ્તી એ પ્રથમ સુખ છે. તમે તંદુરસ્ત હશો...
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળ આ સમગ્ર વિસ્તાર માટે ઉતરાયણના પર્વની અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 14/1/2022...
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તાર માટે તા.૧૪ અને ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી...