Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, શહેરીજનોમાં સ્વચ્છતા, ઝડપ અને નિયમિતતાના કારણે બીઆરટીએસ બ સર્વિસ દિન-પ્રતિદિન લોકપ્રિય બનતી જાય છે. આ લોકોપયોગી જાહેર પરિવહન સેવાનો...

અમદાવાદ, વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ જામનગર, રાજકોટ બાદ અમદાવાદ ખાતે...

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના નવા કેપ્ટન એટલે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરી...

માલિક વારંવાર ગાળો બોલતાં અને રૂપિયા ન આપતાં ગુસ્સામાં હત્યા કરી હોવાનો ખુલાસો (પ્રતિનિધિ)અમદાવાદ, ગાંધીનગર જીલ્લાનાં દહેગામ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં...

ચાંદખેડાની બે ચોરીનો ભેદ ઉકેલાયો: ચોર પણ એ જ વિસ્તારમાં રહેતા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં અઠવાડીયાના અંતરાલમાં જ...

અમદાવાદ, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટએ દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ લિસ્ટમાં ઇઝરાયલના...

અમદાવાદ, આયુર્વેદમાં આપેલી પંચકર્મ પદ્ધતિની મદદથી ટાઈપ 2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે. માધવબાગના ઘણા દર્દીઓએ ડાયાબિટીસ પર કાબુ મેળવ્યો...

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં એચઆઈવી એઈડ્‌સ સભાનતા કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.નાં કેમ્પસ કૉ- ઓર્ડીનેટર...

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બગીચાઓની સારસંભાળમાં ‘અમૂલ’ સામે વારંવાર ગંભીર આક્ષેપો ઉઠતા રહ્યા છે. ખુદ ભાજપના શાસકોએ અમૂલને તેના પાર્લર...

સરખેજના ઓકાફ ગામની જમીનમાં ગેરકાયદે કબજાે જમાવી ગોડાઉન બનાવીને વેચી માર્યા!! (એજન્સી)અમદાવાદ, બોપલમાં રહેતા અને પ્રોફેસરની સરખેજ વિસ્તારના આકાફ ગામ...

અનાડીઓમાં પાર્કિંગ સેન્સ લાવવા રહીશોએ વાહનોની ‘હવા કાઢી’ અમદાવાદ, શહેરના અનેક વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સ તો નથી જ પરંતુ પાર્કિંગની સેન્સ...

ટોક્યો ઓલ્મ્પિક્સ વિજેતાઓનુ “યુનિક સ્કુલ વિઝીટ કેમ્પેઇન” કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ટ્વિટર પર આ...

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) અને ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા...

અમદાવાદ, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે એક ડૉક્ટરને તેમણે પોતાના એક મહિલા પેશન્ટને આપેલી...

જનમાર્ગના જથ્થામાં નવી ૬૦ ઈલેકટ્રીક બસનો વધારો થશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી અમદાવાદ...

ચાંદખેડા વિસ્તારની ઘટના: બે દુકાનોમાં ચોરી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ અચાનક જ વધી ગઈ છે ખાસ કરીને ચોરો જ્વેલર્સ...

પ્લેટલેટસ્ આયુર્વેદ સારવાર પૂર્વે માત્ર ૧૫૦૦૦ હતા તે માત્ર ૧૫ દિવસની આયુર્વેદ સારવાર બાદ ૯૦૦૦૦ એ પહોંચ્યા "હવે તમે અરૂણભાઇને...

અમદાવાદ, બુધવારથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે મોડી રાત્રે જાેરદાર પવન સાથે વરસાદના ઝાપટાં પડતાં અમદાવાદ ઠંડુગાર બન્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.