(ર્દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છેલ્લા ૧૫ વર્ષથી વિકાસના દાવા કરી રહ્યા છે. તેમજ મ્યુનિ. બજેટનું કદ રૂા....
Ahmedabad
કમિશનર મુકેશ કુમારે સાત ઝોન એટલે ઝોનલ વાઇઝ એક કમિટી બનાવાના આદેશ આપતો પરિપત્ર જાહેર કર્યો અમદાવાદ, આજે સમગ્ર વિશ્વ...
અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા મેનેજર પાસેથી રેમડેસીવિર ઇન્જેક્શનના નામે રૂપિયા ૮૫૦૦ પડાવી લેનાર ઓઢવનાશખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેજલપુર માં રહેતા માનીની શાહ નામની મહિલાના સગાને કોરોના થતાં રેમડેસીવિર ઇન્જેક્શન આપવાની જરૂર ઊભી થતાં તેમણેઓનલાઇન મળેલા એક નંબર પર સાગર દશરથભાઈ પ્રજાપતિ (રહે. રતનમાલા સોસાયટી, ઓઢવ) નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. જેણે છ ઇન્જેક્શન માટે ૧૭૦૦૦ હઝાર રૂપિયા માંગ્યા હતા અને ૮૫૦૦ રૂપિયા એડવાન્સ આપવા કહ્યું હતું. પરંતુ એડવાન્સ લીધા બાદતેણે જવાબ આપવાનું બંધ કરી દેતાં માનિની શાહે ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એવાય બલોચની ટીમેતપાસ કરીને સાગરને ઝડપી લીધો હતો. એણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.
મ્યુનિ.એ દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવેલા છે તેનું તમામ મોનિટરિંગ કરવાનું કામ તેમની કંપની કરે છે અમદાવાદ: અમદાવાદ...
સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાતની એક ફિનટેક કંપનીએ હાથ ધરેલા સર્વેનું મહત્વપૂર્ણ તારણ અમદાવાદ: રાજ્યમાં કોરોનાના...
મહિલાએ પોતાના પતિની સારવાર માટે ઘરે ડોક્ટર અને નર્સ બોલાવ્યા હતા જે રોજના ૧૦ હજાર રૂપિયા લેતા હતા અમદાવાદ: હાલ...
અમદાવાદ: હું બેંક ઑફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા ૨૫ લાખની લોટરી...
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે ૬૦ ટકા વેપાર ધંધા ચાલુ છે પણ ૪૦ ટકા ધંધા બંધ...
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પીઆઇએ ગુરુવાર...
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૭૧ દિવસમાં કુલ ૧.૨૩ લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે જે બાદ કોરોનાથી થઈ રહેલ મોતના...
ભગવાન જગન્નાથ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે: આજે ચંદન વિધી કરીને રાજ્યના નાગરીકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે: ગૃહ રાજ્ય...
“જસ્ટ ૧૦૦” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૦૦૦ સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ કરાઇ સલામતી સિક્યુરિટી સંસ્થા દ્વારા હોસ્પિટલ સ્ટાફ...
અમદાવાદ, કોરોના રાજ્યવ્યાપી વ્યાપક સંક્રમણના કારણે તહેવારો, ઉત્સવોની ઉજવણી ટાળવા માટે ધાર્મિક આગેવાનોને વિનંતી કરી હતી.જેમનો સહયોગથી સંક્રમણને મહદંશે અટકાવવા...
સોસાયટીની આસપાસ રસ્તા પર પાર્કિંગ જગ્યાઓ માટે માસિક તેમજ વાર્ષીક પરમિટ આપવામાં આવશે અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતા જતી પાર્કિંગની સમસ્યાઓને...
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન સાથે પુનઃ બેઠક યોજવામાં આવશે ગાઁધીનગર: ગઈકાલે આખો દિવસ પોતાની માંગણીઓ...
પ્રતિમા એ સ્વયં ભગવાન જ છે અને આપણી સેવાને અંગીકાર કરે જ છે,તેવા ભાવ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ. -...
૪ દેશી બોમ્બ અને એક ધારદાર છરો મળી આવ્યો અમદાવાદ, અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં હાથ બનાવટના ૪ દેશી બોમ્બ અને...
પઠાણ સામે રાજકોટમાં લાંચની ફરીયાદ થઈ હતી - પકડાયેલા મહિલા પીઆઈ પઠાણ મુળ સુરેન્દ્રનગરના છે જે રાજકોટમાં ફરજ ઉપર હતા...
(પ્રતિનિધિ)અમદાવાદ, રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાંકીય તકલીફના કારણે અભ્યાસ છોડવો ન પડે તેમજ તેઓ ધો. ૧૨ સુધી વિના વિઘ્ને અભ્યાસ કરી...
આજે ૧૪ મી મે -“રોઝા રાખ્યા હોય ત્યારે હું મારી ફરજ ચૂકી જાઉં તો અલ્લાહના દરબારમાં મને ક્યારેય માફી ન...
અમદાવાદ: એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાને નાથવા માટે રસી જ ઉપાય છે તેમ જણાવી રહ્યાં છે. જેથી લોકો...
અમદાવાદ: ગુજરાત સરકારે અચાનક જ કોરોનાની રસીને લઈને નિયમ બદલી નાખ્યા છે. જે મુજબ હવેથી કોવિશિલ્ડ રસીનો બીજાે ડોઝ પહેલો...
રોમિયોએ ૪૦ જેટલી મહિલા કાઉન્સેલરને બિભત્સ મેસેજ કર્યા હતા, આ માટે તેણે એક ગ્રૂપ પણ બનાવ્યું હતું અમદાવાદ: સમયની સાથે...
રાજ્યની સરકારી-ખાનગી સહિતની કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે ગાંધીનગર: એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ...
૧૪ મેના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા નિર્ધારિત કરવામાં આવે છે અમદાવાદ: કોરોનાનો કહેરે...