વડોદરા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. જેમાં સીઆઈએસએફના ૨૨ જવાન સહિત...
Ahmedabad
અમદાવાદ જ્યારે દંડ કે પેન્ડિંગ ટેક્સની રકમ વધારે હોય છે ત્યારે વાહન માલિક તેને પાછું લેવાના બદલે ડમ્પ કરી દે...
અમદાવાદ, શહેરમાં વરસાદ બાદ ઘણાં સ્થળો પર પાણી ભરાઈ જવાના તેમજ ગટરો ઉભરાવાની ફરિયાદો મળી હતી. વરસાદ રોકાઈ ગયા બાદ...
૭૭ લાખનો દંડ કરાયો હોવાનો મામલો-શાહીબાગ વિસ્તારની રાજસ્થાન હોસ્પિટલે ૨૦ મિનિટ સુધી દરવાજો ન ખોલતા દર્દીઓનાં મોત નિપજ્યા હતા અમદાવાદ, ...
રાજધાની એક્સપ્રેસમાં એક સપ્તાહ દરમ્યાન ૧૨૬ મુસાફરો કોરોના સંક્રમિત (પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોના કહેર વધી રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા...
બાથરૂમ જવાનાં બહાને કોન્સ્ટેબલનું માથું પછાડતાં તે બેહોશ થઈ ગયા (પ્રતિનિધિ)અમદાવાદ, અસારવા સિવિલ હોસ્પિટલ ચેકઅપ માટે આવેલો આરોપી સાથે આવેલાં...
નારોલમાં ભાઈનાં મિત્રએ પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યુઃ યુવતીએ ઈન્કાર કરતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી (પ્રતિનિધિ)અમદાવાદ, મહિલાઓ માટે સુરક્ષીત...
બેને ઈજાઃ વાહનને નુકશાન પહોંચ્યું પોલીસે તપાસ હાથ ધરી (પ્રતિનિધિ)અમદાવાદ, સૈજપુર વિસ્તારમાં એક વેપારીએ મિત્રને દારૂ અપાવ્યો હતો. જાે કે...
અમદાવાદ: ગીતા મંદિર જૂનું બસ સ્ટેશનની જગ્યા પર નવું બસપોર્ટ બની રહ્યું છે. બસપોર્ટનું કામ ચાલી રહ્યું છે. જોકે, બસપોર્ટ...
અમદાવાદ: રાજ્યમાં સતત વધતા જતા કોરોના મહામારીના લીધે ચાલુ વર્ષે નવરાત્રી યોજવી જાેઈએ કે કેમ તે અંગે ચર્ચા ચાલુ છે....
ગાંધીનગર: એક તરફ અનલોક ૪માં કેન્દ્ર સરકારે ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી દીધી છે, ત્યારે...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. વિશ્વમાં દ્વિતીય ક્રમે ભારત આવી ગયુ છે. આગામી દિવસોમાં જાે...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે લોકડાઉન પછી અનલોકમાં પણ અર્થતંત્રની ગતિમાં જાેઈએ એટલો વધારો થયો નથી. ખાસ તો વેપારીઓના જુના...
અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને જાહેરમાં રોકીને સાઈડમાં બોલાવી તેની સાથે માથાકૂટ શરૂ કરી. જોકે, યુવતીના ભાઈ ને...
સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ બાબતે પોતાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જોકે આ બાબતે માતાએ અને ભાઈએ...
અમદાવાદ- પતિ મોડા આવતા પત્નીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. પત્નીની આવી વાત...
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામ બાબત દક્ષિણ પશ્ચિમઝોનનાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી માર્કેટ...
અમદાવાદ, વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી ૧૩૦.૯૧ કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક...
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, ઉતરપ્રદેશ દ્વારા NEET (UG) ની પરીક્ષા તા. ૧૩/૦૯/૨૦૨૦ ના રોજ અમદાવાદના કુલ -૩૯ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ...
વલસાડ, કોરોના મહામારીના કહેર વચ્ચે પણ બુટલેગરો માહોલનો ગેરલાભ લઇ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી...
અમદાવાદ, અમદાવાદમાં અનેક એવા ઇમારતો અને મકાનો એવા છે જે હાલ જર્જરિત હાલતમાં છે અને ભૂતકાળમાં પણ મકાનો અને ઇમારતો...
અમદાવાદ, સગાઇ બાદ કિશોરીને ફિયાન્સે પોતાના ગામે બોલાવી હતી. જેથી ફિયાન્સી પરિવારને જાણ કર્યા વગર ત્યાં પહોંચી ગઇ હતી. જ્યાં...
આરોપીઓએ ડિલીવરી મેન તરીકે પોલીસનો ઉપયોગ કર્યો હતો ઃ મુંબઈથી ડ્રર્ગ્સનું કન્સાઈનમેન્ટ આવ્યું હતું અમદાવાદ, રવિવારે વહેલી સવારે અમદાવાદના સીટીએમ...
લોકડાઉનમાં બગડેલું આરઓ કંપનીએ રિપેર ન કર્યું-કોરોના મહામારીમાં લોકો વોટર પ્યુરિફાયર મશીન બગડી જતાં એક ગ્રાહક દ્વારા કંપની સામે ફરિયાદ...
દક્ષિણ પશ્ચિમ ઝોનનાં સરખેજ વોર્ડમાં ૯૨૦૦૦ જેટલી વસ્તીને નર્મદાના શુધ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહેશે. સરખેજ પોલીસ લાઇન પાસે ૧૬૫...