Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક આધેડે પોતાને સંતાનો નહી હોવાથી તેમજ માનસિક સ્થિતિ  કથળતી જતાં કંટાળીને ટ્રેન નીચે પડતું...

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને ઉમેદવાર ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા વધુ એક કોંગી ધારાસભ્યને કોરોના પોઝીટીવ...

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનના વુહાનથી વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીના ખપ્પરમાં રોજ અનેક લોકો જીવ ગુમાવી રહયા છે. ભારતમાં કોરોનાએ ભરડો લીધો...

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં જીવલેણ વાયરસનું જાેર ઓછું થઈ રહ્યું...

નવીદિલ્હી: ભારત-ચીન સીમા પર વણસી રહેલી સ્થિતિ વચ્ચે હવે ચીની હેકર ભારતીય મંત્રાલય અને ભારતીય કંપનીઓને નિશાન બનાવી રહ્યાં છે....

અમદાવાદ: ગુજરાતમાં હવે ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. આગામી ઓક્ટોબર મહીનામાં રાજ્યમાં સામાન્ય માણસ પણ સી પ્લેનમાં...

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઘુસી આવતાં બાંગ્લાદેશી લોકોને ઝડપી લેવા માટે એસઓજી કાર્યરત છે. ત્યારે છેલ્લા ૧૪...

ગુજરાત ચેમ્બરની ચૂંટણીનો પ્રચાર જોરમાં -ચેમ્બર ઉપર વર્ચસ્વ માટે વટવા અને નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વચ્ચેના શક્ય ટકરાવને ટાળવામાં આવ્યો અમદાવાદ, ...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ પર છે. તંત્રને મિલકત વેરા તથા વ્યવસાય વેરા પેટે...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર : શ્રી અબજીબાપાશ્રીના જીવનનું પુસ્તક હોંગકોગમાં પણ વેચાતું હતું - સાધુ પ્રેમવત્સલદાસજી તા. ર૬ જૂન...

અમદાવાદ: રાજયના પૂર્વ ડીજીપી એ.આઈ. સૈયદને કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું...

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારા માટે ભગવાનનું મંદિર, આ મંદિરમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓ મારા આરાધ્યદેવ છે... આ શબ્દો...

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીઃ શાહપુરમા ઝઘડાલુ પતિ સાથે પત્નીની ફરીયાદ અમદાવાદ: સરખેજ તથા શાહપુરમાં બે ઘરેલુ હિસાની ફરીયાદ સામે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આ પરિÂસ્થતિમાં શહેરના ગીતામંદિર રોડ પર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: નૈઋત્યના ચોમાસાનો શુભારંભ થઈ ગયો છે. પરંતુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને બાદ કરતા વરસાદે જમાવટ કરી નથી. કચ્છમાં મેઘરાજાએ...

(પ્રતિનિધિ) અમદાવાદછ દેશમાં કોરોનાના ફેલાયેલા વાયરસની  પરિસ્થિતિ  વચ્ચે ગુજરાતમાં  સ્થિતિ ખૂબ જ ગંભીર બનવા લાગી છે અનલોક-૧ માં અપાયેલી છુટછાટો...

અમદાવાદ: સ્થાનિક પોલીસ અસામાજીક પ્રવૃત્તિઓને ડામવાના નિષ્ફળ સાબિત થઈ રહી છે જે વારવાર શહેરનાં વિવિધ ભાગોમાં પાડવામાં આવતાં દરોડા પરથી...

ચેમ્બર પર વર્ચસ્વ માટે બંન્ને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની લડાઈ આ ચૂંટણીમાં પૂર્ણ અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી માટેની...

મુંબઈ: કોરોના વાયરસ મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સિરિયલ અને ફિલ્મોના શૂટિંગ બંધ થઈ ગયા હોવાથી લોકો્‌્‌ પ્લેટફોર્મ...

ટાવરમાં એક પોઝિટિવ કેસ હાલ ન હોવાનો સોસાયટીનો દાવોઃ મ્યુનિ. કોર્પોરેશને કહ્યું હજુ ૧૦ પોઝિટિવ કેસ છે અમદાવાદ,  શહેરના જાધપુર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.