Western Times News

Gujarati News

Ahmedabad

નકલી દસ્તાવેજાે બનાવી રૂપિયા દોઢ કરોડમાં અન્ય વ્યક્તિ સાથે સોદો કરાયો (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરનો વિકાસ થતાંની સાથે જ ભુમાફીયાઓ અને...

અમદાવાદ: સ્થાનિક ગુંડા અને લુખ્ખા  તત્ત્વોએ શહેરમાં માઝા મુકી છે. વિસ્તારમાં ધાક ધમકી જમાવવા માંગતા અસામાજીક ત¥વો વારંવાર સામાન્ય નાગરીકો...

ભાજપાએ ર૦૦૬-૦૭માં વોર્ડદીઠ જીમ્નેશ્યમની કરેલી જાહેરાતનું ૧પ વર્ષ બાદ પુનરાવર્તન : ચૂંટણી વર્ષમાં બજેટમાં રાજકીય પ્રભાવ જાવા મળ્યો (પ્રતિનિધિ દ્વારા)...

પુત્રનું અકસ્માતે મોત નીપજતાં એકલી રહેતી માતાને સાચવવાના બહાને પુત્રી અને જમાઈએ વૃધ્ધાનું મકાન વેચાવી તથા પુત્રના એકસીડન્ટ વીમાની રકમ...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં નવા વર્ષમાં પણ કેસો નોંધાયા છે. સાદા મેલેરિયાના નવા વર્ષમાં ૧૩થી વધુ...

અમદાવાદ: ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે તેમજ દેશ-વિદેશમાંથી વિધાર્થીઓને આમંત્રિત કરવા માટે તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦થી તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૦...

અમદાવાદ: કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કર્યા બાદ શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે તેને લોખંડી પોલીસ...

 ભગવાનને રાજાધિરાજાના શણગાર ધરાવામાં આવ્યા. :  જીવનમાં દ ને અપનાવો જેવો છે :  માણસોએ દાન કરવું, દેવોએ દમન કરવું, અસુરોએ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓઢવ ખાતે રહેતા વેપારી રીક્ષામાં બેસી જઈ રહ્યા હતા ત્યારે અવાવરૂ સ્થળ આવતા જ રીક્ષાચાલક અને તેનો...

 ૧ નું મોતઃ ર ગંભીર રીતે ઘાયલ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં શાંતિપૂર્ણ સ્થિત  હવે સ્વપ્ન સમાન બની છે. સ્થાનિક ગુંડાઓ,...

શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ: આર્મીના કર્નલ સાથે છેતરપીંડીની ઘટના બહાર આવી છે. શાહીબાગ કેન્ટોન્મેન્ટમાં ફરજ બજાવતા કર્નલે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના હેલ્થ વિભાગ દ્વારા ૭૪ અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરોનું સંચાલન તેમજ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ જેવી કે મેડીકલ...

અમદાવાદ: એલઆરડી મામલે રાજકીય વિરોધીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, વિરોધીઓ રાજકીય અસ્થિરતા ઉભી કરવાનો...

જૂનાગઢ: વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી દીકરીને બળજબરીથી ઝેરી દવા પીવડાવીને હત્યા કરી દીધાની માહિતી સામે આવી...

અમદાવાદ: તમે અખબારોમાં વિવિધ પ્રકારની ફ્રેન્ડશીપ ક્લબની જાહેરાત તો વાંચી જ હશે. અને અનેક લોકો તેમાં રસ દાખવી ફોન પણ...

અમદાવાદ: ગુજરાત રાજયમાં સિવિલ જજની લેવાયેલી પ્રિલીમનરી પરીક્ષામાં ચેક મુદ્દે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પરીક્ષાર્થી ઉમેદવારોના જવાબ સાચા હોવા છતાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.