સુરત, સુરત શહેરના વરાછાના નામી બિલ્ડર દ્વારા વેસુની જમીનની મૂળ મહિલા જમીન માલિકના બોગસ અંગુઠાના નિશાન સાથે બોગસ સાટાખત અને...
Gujarat
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ કહ્યુ...
સુરત: સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યાની ઘટના બાદ વધુ એક ડિંડોલી યુવાન નેહા શર્મા નામની યુવતીનો...
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં રહેતા બે યુવાનો આજે પોતાની નોકરી માટેના ઈન્ટરવ્યૂ માટે પોતાની બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન...
વડોદરા: વડોદરામાં સામુહિક આપઘાત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું છે. જેમાં આ...
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધા છે. શહેરમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ દ્વારા પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા...
ગાંધીનગર: રાજ્યની યુનિ.-સંલગ્ન કોલેજાેના સ્ટાફ માટે સારા સમાચાર સામે આવ્યા છે. યુનિ-સંલગ્ન કોલેજાેના શૈક્ષણિક સ્ટાફ માટે ખુશીના સમાચાર છે. યુનિ-કોલેજાેના...
ગાંધીનગર: આજે વિધાનસભામાં સરકાર દ્વારા શિક્ષણને લઈને પૂછાયેલા જે પ્રશ્નો હતા તેના જવાબ રજૂ કરવામાં આવ્યા હતા જે ખરેખર ચોંકાવનારા...
મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુરના સંઘપુર ગામમાં ઘરેથી દૂધ ભરાવા જઈ રહેલા પિતા પુત્રનું માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું...
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયા રેલવે ગરનાળા માંથી મધ્યપ્રદેશનાં અનુપ નગરની ૨૩ વર્ષિય યુવતીની લાશ મળી આવતા જિલ્લા પંથકમાં ભારે...
નર્મદા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે...
અમદાવાદ: અમદાવાદમાં આજે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાયડ્સ રોડ ઉપર આવેલ શાંતિ પેલેસ બંગલોમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે. ઘરમાં...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પેટ્રોલ-ડીઝલ ના વધેલા ભાવ વધારા ને લઈ ને રેતી-કંપચી ના ધંધા સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન...
જુનાગઢ: રાજય સરકારના ૨૦૨૧ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે ૧૧ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. સિંહો ભૂખ્યા ન રહે અને તેમને...
અમદાવાદ: ૨૭ ફેબ્રુઆરીએ જીવન ટૂંકાવનારા જુહાપુરાના ૫૧ વર્ષીય બિલ્ડરનો વિડીયો બુધવારે વાયરલ થયો હતો. વિડીયોમાં તેમણે ઝોન-૭ના ડીસીપી પ્રેમસુખ ડેલુને...
અમદાવાદ: શહેરના વાડજમાં છેડતી, સેટેલાઇટમાં દુષ્કર્મના બનાવ બાદ છેડતીનો વધુ એક બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પ્રેમ...
સુરત: સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને જાણે કે કોઇનો ડર જ ન હોય તેમ બિન્દાસ્ત પોતાની ચેમ્બરમાં જ લાંચની રકમ...
કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી નાગરિકોને વિશ્વસનીયતાનો સંદેશ પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ Ø ૧લી માર્ચથી વરિષ્ઠ નાગરિકો માટેના...
રાજકોટ: શહેરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં પણ જીવલેણ વાયરસનો વિસ્ફોટ થયો...
પાટણ: પાટણનો આજે ૧૨૭૫ મો સ્થાપના દિવસ છે. રાજપૂત સમાજ અને પાલિકા દ્વારા પાટણના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે. વિક્રમ...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર વિસ્તાર માંથી વનસ્પતિજન્ય માદક પ્રદાર્થના જથ્થા સાથે દંપતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી...
આરોપી પતિ આરીફને ત્રણ દિવસના રિમાન્ડ, મોબાઈલ મેળવવા માટે અમદાવાદ પોલીસની ટીમ રાજસ્થાન જશે અમદાવાદ, પોતાની વ્હાલસોયી દીકરી આયશાને ગુમાવ્યા...
સીટીએમમાં રહેતી ૩૪ વર્ષીય મહિલા પરિવારને મદદ કરવા નોકરી કરતી જેનો પૂરો પગાર પતિ લઈ લેતો હતો અમદાવાદ, છેલ્લા કેટલાક...
મે, ૨૦૧૯માં એક ખૂંખાર ગુનેગારને ઝડપી લીધો હતો- સૌથી ખતરનાક મિશનને સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી, શકુંતલા માલૈ સફળતાથી...