ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ કદાચ પહેલા ક્યારેય કોઈ બ્રાન્ડ દ્વારા આ પહેલ કરવામાં આવી નથી. નાટક સમાજ...
Gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે એક શામ શહીદો કે નામ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું...
ગાંધીનગર, રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૪ કેસ જ નોંધાયા છે. તો બીજી...
અમદાવાદ, ગુજરાતમાં હજુ અનેક જગ્યાએ સારો વરસાદ થયો નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ જાેવા મળી રહી છે. ચોમાસાની સીઝન...
વડોદરા, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ...
રાજકોટ, રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બેકાબૂ ટ્રકે બાઈકને અડફેટે લેતા ૨૩ વર્ષીય યુવતીનું મોત થયું છે, જ્યારે બાઈક...
ગાંધીનગર, હાલ રાજ્યમાં કોરોનાની લહેર શાંત થઇ છે પરંતુ લોકો રસી પ્રત્યે જગૃત થતા દેખાય રહ્યા છે. ત્યારે આજે નાયબ...
અમદાવાદ, જેલના કેદીઓના જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરવા માટે ઇન્ડિયન ઓયલે ‘પરિવર્તન નામક એક અનોખી પહેલની શરૂઆત કરી છે...
વડોદરા, શહેરની વિશ્વામિત્રી નદીનો ઘાટ પંડિત દ્વારા બોલાતા સંસ્કૃત શ્લોકોથી ગૂંજી ઉઠ્યો હતો. સેંકડો વડોદરાવાસીઓ પણ ત્યાં ભેગા થયા હતા...
પારડી, વલસાડ જિલ્લાના પારડી શહેરના અરિહંત ટાઉનશીપમાં ટેરેસ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઇ હતી. શિક્ષક...
જામનગર, જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના સોરઠા ગામે એક કરૂણ ઘટના ઘટી છે. અહીંયા એક ખેડૂત અને બળદના કૂવામાંથી મૃતદેહ મળી...
ઉના, ગીર સોમનાથ જિલ્લામાં એક ૧૬ વર્ષીય કિશોરે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઉનાના સાજણ નગરમાં...
અમરેલી, અમરેલીના સહજાનંદ નગર વિસ્તારમાં રહેતી મહિલાએ ગત તા.૦૬ના રોજ પરણીતા પૂનમબેન વાઘેલાએ પોતાના મકાનમાં બ્લડ પ્રેશરની બીમારીથી કંટાળી પોતાની...
આણંદ, આણંદના બોરીયાવી રાવળાપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેન્કરે બાઈકને કચડી નાંખ્યુ હતું. આ અકસ્માતમાં બાઈક પર...
અમદાવાદ, શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પર અવાવરું જગ્યાએથી યુવતીની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઝાડીઓમાંથી અજાણી...
અમદાવાદ. સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ઈ-ફાઈલિંગ સિસ્ટમનું લોકાર્પણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશમાં લગભગ ગુજરાત એવું પ્રથમ...
અમદાવાદ, શ્રાવણ માસનો બીજાે સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવાલયોમાં ઉમટ્યા પડયા હતાં.અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં મોટી...
અમદાવાદ, ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતભરના અગિયારીમા પાક આતસ બહેરામને પ્રાર્થના કરી...
કાકીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી (પ્રતિનિધિ)અમદાવાદ, છેતરપીંડીનાં કિસ્સા અવારનવાર સામે આવતાં હોય છે. જાેકે શહેરનાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભત્રીજાએ...
(પ્રતિનિધિ)અમદાવાદ, સરકારી મકાનો મેળવ્યા બાદ કેટલાંક મકાનમાલિકો દ્વારા બારોબાર વેચી દેવાની તથા ભાડે આપવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ...
(પ્રતિનિધિ)અમદાવાદ, ગાંધીનગરમાં આવેલી એક જગ્યા ખોટી રીતે પડાવ્યા બાદ તેનાં રૂપિયાની ઊઘરાણી કરતાં સગાં બનેવીએ પુત્રો તથા અન્યો સાથે મળીને...
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે લેફ્ટેનન્ટ જનરલ જે. એસ.નૈન, એવીએસએમ, એસએમ, જનરલ ઓફિસર કમાંડિંગ ઈન ચીફ, દક્ષિણી કમાને...
જુનાગઢ, ૭૫ માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જૂનાગઢમાં બિલખા રોડ રોડ પર પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી...
ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે...
અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ ઉકેલાયો નથી અને અમરાઈવાડીમાં હત્યા કર્યા...

