ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે...
Gujarat
અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ ઉકેલાયો નથી અને અમરાઈવાડીમાં હત્યા કર્યા...
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે વેકસીન ન લીધી હોવા છતાં વેકસીનના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે....
અમદાવાદ, શહેરના સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક સામસામે ટકરાયા હતા. જેમાં એક બાઈક સવારનું મોત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું...
અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી...
ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીનનો બીજાે ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ બાદ આજે નીતિન પટેલે બીજાે ડોઝ લીધો હતો....
ગુજરાજ ફાઉન્ડેશન દ્વારા કોરોના કપરા કાળમા દરરોજ 6000 શ્રમિકો માટે સતત બે મહિના સુધી પોષ્ટિકને ભરપૂર ભોજન અને યાતાયાત, આવાસ...
હંગામી અરોગ્ય કર્મીઓ સહિત ટ્રાવેલ એજન્ટ અને વચેટીયા સહિત છ આરોપીની અટકાયત કરવામાં આવી દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા...
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 75 મો સ્વતંત્રતા દિવસ "આઝાદી નો અમૃત મહોત્સવ" ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. મંડળ...
અમદાવાદમાં બે ભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો ! -ગેસની બોટલ માથામાં મારી ભાઈએ જ ભાઈની હત્યા કરી સામાન્ય બોલાચાલીમાં ૩૬...
રાજ્યમાં કોરોના વાયરસના કેસ કાબૂમાં હોવા છતાં તહેવારોની મોસમ આવી રહી હોઈ સરકારનો નિર્ણય ગાંધીનગર રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર...
૧૭-૧૮ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદ પડવાની સંભાવના અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતમાં પાછલા બે અઠવાડિયાથી વરસાદ...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ-૯થી ૧૨ને એક નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરાયું છે ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા...
બાળકોને બીમારી વિરુદ્ધ રસી નથી અપાઈ રહી એટલે તેમને વધુ અતિસંવેદનશીલ માનવામાં આવી રહ્યા હોવાનંુ એમ્સના ડિરેક્ટરનું નિવેદન નવી દિલ્હી,...
અમદાવાદ રાજસ્થાની સમાજ અને અન્ય ભાષીઓ ગુજરાત ના વિકાસ ની ગતિ ને વેગ આપવા અમૂલ્ય યોગદાન આપે છે.અમારા સોનો અધિકાર...
૨ાજકોટ, યાત્રીકોની સુવિધાને ધ્યાનમાં ૨ાખી ૨ાજકોટ ડિવિઝનથી દોડતી પો૨બંદ૨-મુંબઈ સેન્ટ્રલ અને ઓખા-ભાવનગ૨ સ્પેશ્યલ ટ્રેનો ફ૨ી ચાલવવાનો નિર્ણય ક૨ાયો છે. ટ્રેન...
ચહુમુખી વિકાસ સાથે દેશ સમગ્ર વિશ્વમાં આગળ વધે અને તેના માટે ગુજરાત રોલ મોડલ પ્રસ્થાપિત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા...
અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકથી ધમધતા માર્ગ પર બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. બહેરામપુરા પોલીસ ચોકી...
ગોધરા, દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલ જિલ્લાનાં વડામથક ગોધરાનાં પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં જોમ-ઉમંગ સહિત...
(સાજીદ સૈયદ, નડીયાદ) ખેડા જિલ્લામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીઆદના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે કરાઇ હતી સ્વાતંત્ર્ય સેનાની , કોરોનો...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા કાંકરીયા(કર્ણાવતી) સ્થિત "ડૉ. હેડગેવાર ભવન" ખાતેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યાલયે...
(તસવીરઃ જયેશ મોદી) અમદાવાદ (Ahmedabad): શહેરના રિવરફ્રન્ટ પર એક નવું આકર્ષણ ઉમેરાયું છે. – એક રિવર ક્રુઝ (RIVER CRUISE). આ...
રૂટ્સ ફાઉન્ડેશન આણંદ તથા યુનિટી ગ્રુપ પેટલાદના સંયુક્ત ઉપક્રમે પેટલાદ શ્રી દશા દિશાવાળ વણિક જ્ઞાતિની વાડીમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું...
રાષ્ટ્રના નિર્માણમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આજે એસવીઆઈટી ખાતે ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિપકભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ પટેલના...
મોડાસા, સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ૭૫માં સ્વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઇ પટેલના વરદહસ્તે સંગીતની સુરાવલીઓ સાથે અને આન,...

