Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

કચરામાંથી કંચન બનાવવાના અભિયાનમાં સૌ સાથે જાેડાશે એવી મારી આશા છેઃ વડાપ્રધાન (હિ.મી.એ),અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ઈન્વેસ્ટર સમિટ...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં પણ આજે કેન્દ્રીય નવોદય વિધાલયની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી જેમાં આ તાલુકામાંથી આ વિદ્યાલયમાં...

એક એવું ગામ જે કોરોનાની ત્રીજી લહેરથી બચવા સ્વયં જાગૃતિ દાખવી રહ્યું છે (તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર, સાબરકાંઠા જિલ્લાના...

(તસ્વીર: દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના માલપુરથી ગાંધીનગર અવર-જવર માટે કોઈ જ બસ રૂટ કાર્યરત ન હતો.ત્યારે GSRTC ના પ્રાંતિજ...

માહિતી બ્યુરો, પાટણ, દેશભરમાં ઉજવાનાર ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પાટણ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘આઝાદી કા અમૃત...

(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફી એક જુવાળ જાેવા મળ્યો છે જેમાં યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ...

એક માત્ર કેમિસ્ટ્રીનું પુસ્તક અપાયુંઃ ધો.૯ થી ૧રમાં પ૦ ટકા વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યાં અમદાવાદ, નવા શૈક્ષણિક સત્ર ર૦ર૧-રર ના...

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના બી. એસ. સી ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રાવણ માસ નિમીત્તે પ્રથમ પવિત્ર સોમવારના...

(પ્રતિનિધિ) બાયડ, અનુપમ મિશન , બ્રહ્મજ્યોતિ ના અધિસ્થાતા સંતભગવંત સાહેબજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદ થી અનુપમ મિશન ,બ્રહ્મજ્યોતિ ,...

જ્ઞાન એ શકિત હોઇ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વધુ વિસ્તાર કરવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી (માહિતી)આણંદ જિલ્લા કલેકટર...

સુરતમાં સરકારી આવાસના મકાન ધરાશાયીઃ બાળકીનુ મોત સુરત, સુરતના ઓલપાડના એરથાણ ગામે બે જર્જરિત સરકારી આવાસ ધરાશાયી થતાં ઘરમાં ઊંઘી...

આઠમી તારીખે સવારે BRTS ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવાર વિજય સોરઠીયાને અડફેટે લેતાં મોત થયું રાજકોટ, શહેરમાં ગત આઠમી તારીખના રોજ...

મ્યુનિ. કોર્પોરેશને ગ્રાન્ટની રૂા. ૯૨૬.૨૩ કરોડની ગ્રાન્ટમાંથી રૂા. ૪૪૧.૦૨ કરોડના ખર્ચ કર્યા છે. જ્યારે રૂા.૪૫૮.૨૧ કરોડની માતબર રકમ હજી સુધી...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પેટ્રોલ-ડીઝલ્ના વધતા જતાં ભાવ અને ત્યારપછી ખાદ્યતેલ સિંગતેલ-કપાસિયામાં થયેલા ભાવ વધારાએ મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખી છેે. એંમા...

ઝડપાયેલો ૩૮ વર્ષિય ટેરિક પિલ્લાઇ દક્ષિણ આફ્રિકાનો પાસપોર્ટ ધરાવે છે, અને તે દોહાથી ભારત આવતો હતો અમદાવાદ,  ગુજરાતનાં નારકોટિક્સ કંટ્રોલ...

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૭ કેસ આવ્યા ગાંધીનગર,  રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા...

ગુજસીટોકના આરોપીઓ સામે શ્રેષ્ઠ તપાસ બદલ સન્માન-દેશના ૧૫૨ પોલીસ કર્મચારીઓને મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજાશે ગાંધીનગર,  ગુજરાતના ૬...

આરોપી અસલમ તેલી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરંજ પાસે ખોટી રીતે લાઇસન્સ મેળવી બાયો ડીઝલ બનાવતો ગાંધીનગર,  સુરતમાં બે દિવસ પહેલા...

રાજ્યમાં સામાન્ય કરતા ૪૫ ટકા વરસાદની ઘટ-સ્થિતિને જાેતાં સરકારે ૫ લાખ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાનો ર્નિણય...

ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિ. પેટન્ટ એક્ટના ભંગ બદલ દોષિત -રિટેલર્સ, ડીલર્સ તથા ડિસ્ટ્રિબ્યુટર્સને પણ સફાર ૯૦નું સંગ્રહ અને વેચાણ તાત્કાલિક...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ અનુપમ રસાયણ કંપનીની બાજુમાં ઝઘડીયા જીઆઈડીસી નો પ્લોટ આવેલો છે.આ પ્લોટમાં નીલગીરીના ૫૦...

માણાવદર જ નહિ સમગ્ર ગુજરાત તથા ગુજરાત બહાર અનેક શાખા પેટાશાખા ધરાવતા દર્શન ચશ્માઘરની સેવાકીય પ્રવૃતિઓ મેંદરડા, બાંટવા, જુનાગઢ ,રાજકોટ,...

(ઘરની ચોપાડમાં કામ કરતા તે સમયે સાપ કરડતા સારવાર દરમિયાન મોત) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી જાનવરો અને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.