અમદાવાદ મંડળ પર આજે 11 ઓગસ્ટ ના રોજ શ્રી તરુણ જૈન દ્વારા મંડળ રેલ પ્રબંધક નો કાર્યભાર સંભાળવામાં આવ્યો. શ્રી...
Gujarat
આર.ટી.ઓ. અમદાવાદ દ્વારા લાગતા વળગતા તમામ વાહનોના માલિકોને જણાવવામાં આવે છે કે,અત્રેની કચેરીમાં L.M.V.CAR માં અગાઉની સિરીઝ GJ01,RM,RN,RS,RU, RV, RW,RX,RY,...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં એક બાજુ મેઘરાજાએ રીસામણા લીધા છે.બીજી બાજુ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યા છે.જીલ્લામાં...
વડદલા પંથકમાં તીડનો આંતક વધતા વૃક્ષોના પાંદડાનું ભોજન કરી જતા ગ્રીન બેલ્ટને અસર. ગામોમાં રહેલા બગીચાના ફૂલ - ઝાડ બળી...
નડિયાદ જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૨૩/૦૮/૨૦૨૧ થી તા.૧૩/૦૯/૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૨૪/૦૯/૨૦૨૧ છે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને...
હાલમાં ચોમાસાની ઋુતુ દરમિયાન આકાશીય વિજળી અંગેની જરૂરી જાણકારી સાથે પ્રજાજનોને તેમનું જીવન સુરક્ષિત બનાવવા માટે સાવચેતીપૂર્વક સતર્ક રહેવા નર્મદા જિલ્લા...
“ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના” હેઠળ રૂા. ૫૦,૦૦૦/- ની મદદ કરવા રાજ્ય સરકારે ઠરાવ્યું છે. રાજપીપલા, રાજ્ય સરકારની...
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ બીજ ના દિવસે શ્રી સોમનાથ મહાદેવને (51)કિલો જેટલા પુષ્પોનો વિશેષ શ્રુંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ...
હર હંમેશ વડીલોના હિતાર્થે કાયૅ કરતી સંસ્થા વયોત્સવ ફાઉન્ડેશને વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસે મિશન વયોત્સવ અલ્પાહાર ની શરૂઆત કરી. આ...
અમદાવાદ, બાવળા ખાતે પોલીસે વોચ ગોઠવી કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા બે શખ્સોને પકડી તેમની પાસેથી ૧૮૪ કફ સીરપન્ની બોટલ...
અંબાજીમાં માઈ ભક્તનું ૪૮ લાખના ૧ કિલો સોનાનું દાન -માર્ચ મહિનામાં પણ એક દાતાએ માતાજીના શિખર માટે ૧ કિલો ૧૦૦...
અમેરિકન લોકોને રૂપિયા નહીં ભરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, ચેક બાઉન્સ થશે તેવી ધમકી આપતા હતા અમદાવાદ, શહેરના...
નવી મુંબઈની કાળજું કંપાવનારી ઘટના-કિશોરીએ માતાની કરાટે ડ્રેસ બેલ્ટથી ગળુ દબાવીને હત્યા કરી નાખી, હત્યાની ફરિયાદ નોંધી કિશોરીની અટકાયત મુંબઈ, ...
પાલનપુર, બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના આપવામાં આવી હતી જેથી એસઓજીના પી.આઈ. ડી.આર. ગઢવી...
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! -રાજકોટમાં મૃતક મૌર્ય ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો તેમજ તેના માતા-પિતાને તે એકમાત્ર સંતાન હતો રાજકોટ,...
માણાવદરમાં બે પોઠીયાવાળું મંદિર- વિશ્વના કોઈપણ ખૂણે તમને આવું બે નંદી એટલે કે બે પોઠીયા ધરાવતું મંદિર જાેવા નહીં મળે....
(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એચ.ભરાડા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લાના પોલીસ અઘિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા મદદનીશ...
(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ ગ્રામ પંચાયતને સેવાસદન પાસે આવેલ રેલ્વે સ્ટેશન અને પોલીસ ક્વાટર્સ વિસ્તારમાં ગંદકી-કાદવ કિચડથી રોગચાળોની...
(તસ્વીર: બકોર પટેલ, મોડાસા) મોડાસામાં રાષ્ટ્રની અગ્રીમ સહકારી સંસ્થા કૃષક ભારતી કો.ઓપ.લી, કૃભકો તથા ધી મોડાસા સહકારી જીન લી.મોડાસા ના...
(પ્રતિનિધિ) ભરૂચ, દહેજ ઔધોગિક વિસ્તારના વડદલા ખાતે આવેલ વેલસ્પન કંપીનાના ૪૦૦ થી વધુ કર્મચારીઓ ની સાગમટે બદલી કરી દેવતા કર્મચારીઓ...
છેલ્લા બે મહિનામાં આશરે ૩પ હજાર પેસેન્જરનો વધારો થતાં તંત્ર હરખાયુંઃ આવકમાં પણ લગભગ બમણો વધારો અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ...
મુંબઈ- દિલ્હીથી આવતો બિઝનેસ હજુ પ૦ ટકા સુધી ઠપ્પ ઃ સંભવિત ત્રીજી લહેરને લઈને ચિંતા (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના કેસો ઘટતા...
લૂૃંટની ઘટનાઓમાં સ્થાનિક લોકોની સંડોવણીની આશંકા પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠતાં જ અધિકારીઓ સતર્કઃ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા...
આઠમના તહેવારોને લઈને સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફૂલ (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ તહેવારો શરૂ થઈ જશે. પાંચમ-છઠ્ઠ-સાતમ...
ભાડે આપેલો ફલેટ પણ પચાવી પાડવા ખોટા ભાડા કરાર કરી વહેપારીને ધાક ધમકી આપી નકલી ડોકટર અને ભાગીદારીના ખોટા કરારોના...

