રાજકોટ, રાજકોટના ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. ગોંડલના દેરડી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા કેસવાળા...
Gujarat
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગર થી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી...
સુરત, ૩૫ વર્ષીય મહિલાને અજાણ્યા નંબરો પરથી ફોન આવતાં હેરાન-પરેશાન થઈ ગઈ અને ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે ફોન કરનારા...
સુરત, ૧૯ વર્ષીય પ્રેગ્નેન્ટ પત્નીને ટીબી હોવાની જાણ થયા બાદ કથિત રીતે હેરાનગતિ કરીને ઘરની બહાર કાઢી મૂકવાના આરોપ હેઠળ...
નવસારી, કોરોના મહામારી હજુ ગઈ નથી ત્યારે હવે પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામનો રોગ જાેવા મળતાં આરોગ્ય વિભાગમાં દોડધામ જાેવા...
રાજકોટ, રંગીલું રાજકોટ ફરી એક વખત રક્તરંજિત થયું છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી વખત હત્યાનો બનાવ સામે...
ગાંધીનગર, મોહરમને પગલે આ વર્ષે તાજીયા ન કાઢવાનો ર્નિણય કરાયો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની...
સુરત, સુરતમાં વેસુ વિસ્તારના હિના બંગલોઝમાં ઘૂસી દીકરીની નજર સામે મહિલાને ચપ્પુ ઘૂસાડી પરિચિત વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનો બનાવ...
મોરબીમાં જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કેન્દ્રીય મત્સ્ય અને કૃષિ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા આજે સવારે નિર્ધારિત...
અમદાવાદ, વસ્ત્રાપુર પોલીસને મળેલી બાતમીના આધારે થલતેજમાં આવેલી બ્લૂમ્સ સૂટ્સ નામની હોટેલના રૂમમાં દરોડો પાડીને ૨ યુવતી તથા ૨ યુવકને...
યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વેન્સી 20 ઓગસ્ટ, 2021 થી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....
રોજગારવાંચ્છુ ઉમેદવારો https://t.ly/DLgJ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે અરજદાર વધુમાહિતી માટે હેલ્પ-લાઈન નંબર- ૦૭૯-૨૯૭૦૩૬૪૨ ઉપર સંપર્ક કરી શકશે. અમદાવાદ જિલ્લાની મદદનીશ...
અમદાવાદના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક-સમાજોત્થાન માટે રાખડીઓના માધ્યમથી જનજાગૃતિ યજ્ઞનો પ્રારંભ કર્યો અવનવી રાખડીઓ બનાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ...
ખાડિયા- રાયપુરમાં આવેલ સૌરાષ્ટ્ર ફરસાણના બફવડાની ભારે માંગઃ બફવડાની સુવાસ અન્ય શહેરોમાં પ્રસરી વડોદરા, કપડવંજ જેવા શહેરોમાંથી બફવડા માટે “ઓનલાઈન”...
ર૦થી રપ લોકોને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયાનો તોડ કર્યોઃ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી અમદાવાદ, શોર્ટકટથી રૂપિયા કમાવવા માટેનો...
કોમર્સ છ રસ્તા- લો ગાર્ડનમાં લારીઓ પર ખાવા ભીડ: વડાપાઉ, સેન્ડવીચ, મેગી- પાસ્તા, પકોડી, દાબેલી, ખમણ, ઈડલી-સંભાર લોકોની પસંદ (પ્રતિનિધિ)...
કોરોના સંક્રમણના કેસ ઘટવાની પોઝિટિવ ઈફેક્ટ ઃ ધાર્મિક પ્રવાસની યોજનાથી પણ દરરોજ ૬૦ હજારની આવક મેળવનાર તંત્રે રક્ષાબંધને મહિલાઓ માટે...
આજે ભાજપની જન આશિર્વાદ યાત્રાનું રાજકોટમાં સમાપન કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો કાગવડ ખાતે મા ખોડલના સાંનિધ્યમાં...
વલ્લભ વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં છાત્રાલયનું ખાતમુહુર્ત સંપન્ન : ગુજરાતના યુવાનો વૈશ્વીક કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં...
અમદાવાદ, ડીપીએસ ઈસ્ટ સ્કૂલે પ્રાથમિકની મંજૂરી માટે કરેલી અરજીને ડીપીઓએ નામંજૂર કર્યા બાદ સ્કૂલે પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ અપીલ કરી...
વલસાડ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેર...
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અવારનવાર સ્નેચીંગના ગુના બનતાં હોય છે. જેને રોકવા માટે રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી...
(પ્રતિનિધિ)અમદાવાદ, નવરંગપુરામાં રહેતાં એક વેપારી આઠ દિવસ અગાઉ કોઈને કહ્યા વગર ઘરેથી જતાં રહ્યા બાદ તેમની લાશ હરસોલી ગામ નજીક...
અમદાવાદ, પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ૭૧ ફૂટ ઊંચાઇ ઘરાવતા પાર્વતી માતાજીના દિવ્ય ભવ્ય નૂતન મંદિરના નિર્માણની શિલાન્યાસ...
પત્નીને સુસાઈડ નોટ મળતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (પ્રતિનિધિ)અમદાવાદ, નવરંગપુરામાં રહેતાં એક વેપારી આઠ દિવસ અગાઉ કોઈને કહ્યા વગર...

