Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: મા કાર્ડધારકોને ઝડપથી સારવાર આપવામાં ઠાગાઠૈયા કરવા અને તેમની પાસેથી ખોટી રીતે નાણા ઉઘરાવાતા હોવાની રખિયાલ નારાયણ હોસ્પીટલની ફરીયાદો...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે લોકોની વિચારસરણીમાં મોટો ફેરફાર જાવા મળી રહ્યો છે. તેમાં પણ હવે સલામતીને પ્રાધાન્ય આપવામાં...

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોમાં શહેરમાં વેપારીઓને માર મારવાની તથા અપહરણ કરવાની ઘટનાઓ નોંધાઈ છે. જેને પગલે શહેરનાં વેપારીઓમાં ગભરાટ...

બંન્ને વાસણાના રહેવાસીઃ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે તથા પાસા પણ થયો છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: હેરમાં લોકડાઉન દરમ્યાન પણ...

અમરાઈવાડી પોલીસે મોડી સાંજે જ્યુસ સેન્ટર પર દરોડો પાડી રૂ.૩ લાખની કિંમતની વિદેશી દારૂ જપ્ત કર્યો (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં...

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સૌરાષ્ટ્રઅને દક્ષિણ  ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જા કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં અસહ્ય...

ગાંધીનગર: રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યાં છે. આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં...

માણાવદર:આ વર્ષે કોરોના વાયરસને લઇને સાદગી પૂર્ણ રીતે માણાવદરના સુપ્રસિધ્ધ ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, : ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પુનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે. ધાર્મિક અને  આધ્યાત્મિક લોકો ગુરુને ભગવાન પછી બીજુ સ્થાન...

(પ્રતિનિધિ)બાયડ: કોરોના ને લઈ સૌ કોઈ પોત પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ધનસુરા તાલુકાના દોલપુર ના દિવ્યાંગ સામાજિક કાર્યકર...

સાકરીયા: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા પર્વ ગુરુ-શિષ્ય શ્રદ્‌ધા- સમર્પણ ભર્યા સંબંધોના સંકલ્પિત ભાવનાની પુનઃજાગૃતિ માટે ખૂબ જ અગત્યનો ઉત્સવ છે....

તા. ૫ જુલાઈ ને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મણિનગર દ્વારા નાદરી ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

(પ્રતિનિધિ)ભરૂચ: ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે તેથી આપણે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ.ભગવાન...

ભિલોડા: અરવલ્લી જીલ્લામાં લોકડાઉનમાં થંભી ગયેલ અકસ્માતની ઘટનાઓ અનલોક થતાની સાથે વણથંભી વણજાર લાગી હોય તેમ સતત અકસ્માતની નાની-મોટી ઘટનાઓ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા: યુવા ખેડબ્રહ્મા દ્વારા તારીખ ૪- ૭ -૨૦૨૦ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં ફરી ફરી મોબાઈલ વેચતા શો \મ તથા...

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં  મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં  છે....

અમદાવાદ: દેશના ડાયમંડ સિટી કહેવાતા સુરત શહેરના હીરા બજારમાં કોરોના વિસ્ફોટ થતાં હીરાના કારખાના બંધ કરાવવામાં આવ્યા છે. જેને પગલે...

અમદાવાદ: શહેરમાં ફરીને ઉધરસ, શરદી અને તાવ સહિતના દર્દીઓની તપાસ કરતા ધન્વંતરી રથ હવે ડેન્ગ્યુ અને મેલેરિયા સહીતના રોગોની પણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.