સીમમાંથી મોડી રાત્રે જુગારધામ ઝડપાયું-રૂ.૩૬,૭૩૦ના મુદ્દામાલ મહેસાણા, કડી તાલુકાના નગરાસણ ગામની સીમમાં એક શખ્સ પોતાના આર્થિકા ફાયદા સારૂ બહારથી માણસો...
Gujarat
પાલનપુરમાં બનાસ બેન્કની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાલનપુર, બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકની ૬૪મી વાર્ષિક સાધારણ સભા પાલનપુર...
મહેસાણા, મહેસાણા જિલ્લામાં વિવિધ એક જ સેજાઓ તેમજ કચેરીઓમાં સતત ચાર વર્ષથી ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓની રાજયના મહેસૂલ વિભાગની સુચનાથી...
પાલનપુરમાં ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલિંગ ટેક્નિશિયનનો નિઃશુલ્ક તાલિમ કોર્ષ શરૂ કરાયો ડ્રોન ટેક્નોલોજીનું કેપિટલ બનાવવા...
સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ-રાષ્ટ્રીય પરિસંવાદમાં પેકેજિંગના પડકારો તથા ઇનોવેશન વિશે વિસ્તૃત ચર્ચા કરાઈ -: રાજ્યમંત્રી...
(પ્રતિનિધિ) દેવગઢ બારિયા, દેવગઢબારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તો ઉબડખાબડ બનતા નગરજનો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા...
ગોકુલ આઈસ્ક્રીમે પ૦ લાખનો વેચાણવેરો નહી ભરતાં સાત ડાયરેકટર સામે ગુનો નોધાયો-પણ ૧પ વર્ષ સુધી કંપનીએ વેરો ભર્યો નહીં (એજન્સી)ગાંધીનગર,...
પશુ ખરીદી માટે સરકારની આર્થીક સહાય સાર્થક બની: હેમલતાબેન (ડાંગ માહિતી)ઃ આહવા, આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવના હેતુથી રાજ્ય...
એક ઉપદશ મીડિયા એ વન સ્ટોપ પ્લેટફોર્મ છે, જે તેના આઉટરીચ દ્વારા અભૂતપૂર્વ સેવાઓ પૂરી પાડે છે. હવે અમદાવાદમાં હયાત,...
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા-પીનોઝ પિત્ઝામાં કોર્પોરેશનની ટીમ પહોંચી- ત્યારે પિત્ઝાના રોટલા બનાવીને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વચ્છતાનો અભાવ જાેવા...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરી-લૂંટ- જેવા ગુનાઓ વધી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઈન જાેબ અપાવવાના નામે...
(એજન્સી)અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની...
(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના જૂની આમસરણ માં ત્રણ વર્ષ અગાઉ સગાઈનું પ્રસંગ હોય બિરયાની બનાવવા માટે વપરાતા મટન...
(એજન્સી)અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય...
બિપોરજાેય વાવાઝોડામાં થયેલ પાક નુકસાન અંગે ૨૪૦ કરોડનું પેકેજ જાહેર-અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૧૧ ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરાઇ...
પૃશ્વીના હવામાનના યોગ્ય અવલોકન સાથે જમીન, જંગલ અને ખેતી લાયક જમીનની ગતિશીલતા સમજવામાં પણ મદદ થશે. (એજન્સી)નવી દિલ્હી, ભારત અને...
યમુના નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો (એજન્સી)નવી દિલ્હી, એક તરફ યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી પર મુસીબતોનો...
અમદાવાદમાં પ્રથમ વખત નવા હોમ ડેકોર હેન્ડલ્સ, રસોડા માટે કસ્ટમાઇઝ ઓર્ગેનાઈઝર્સ અને અન્ય પ્રોડક્ટ્સનું અનાવરણ કર્યું ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ...
ગુજરાતમાં વિસ્તરે છે ‘ઝીરો ફેટાલિટી પ્રોગ્રામ’ : કટોકટીની પરિસ્થિતિઓ માટે ‘ગુજરોસા’ સાથે આયોજિતજીવન બચાવ કૌશલ્યની તાલીમ અમદાવાદ, ગુજરાતમાં ઇમરજન્સી રિસ્પોન્સ...
રાજકોટ, તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શાકભાજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. સીંગતેલમાં ફરી...
અમદાવાદ, ફરી એકવાર કુદરતી આપત્તિથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, એકબાજુ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો વળી બીજીબાજુ...
અમદાવાદ, ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે,...
સુરત, સુરતના સિટીલાઈટ વિતારમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના ૧૦માં માળે લાગેલી આગમાં દાઝી જવાના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતુ. જ્યારે...
અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની...
અમદાવાદ, બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર...

