Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સુરેન્દ્રનગર, ગુજરાતનાં રાજકારણમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી...

અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ઝળકે છે ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ અમદાવાદમાં ઈ.સ. 1885માં યોજાયેલી સૌથી...

રાજકોટ, મોરબી પુલ હોનારત બાદ પુલનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એક્ઝામિનેશન સામે આવ્યો છે. જેમાં બ્રિટિશ સ્ટ્રક્ચર્ડ પુલનું રિનોવેશન ઘણી ખરાબ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ત્રણ રેલવે કર્મચારીઓને સતર્કતા અને સજાગતા સાથે રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડિવિઝનલ રેલવે મેનેજર...

સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ભાજપ ઉમેદવાર મહેશભાઇ કસવાલાએ સાવરકુંડલા શહેરમાં વોર્ડવાઇઝ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે આજરોજ વોર્ડ નં. ર તથા...

(એજન્સી)અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે થયેલી માથાકુટમાં પુત્રએ પહેલાં પિતાને પથ્થર મારી લોહીલુહાણ કર્યા હતા, ત્યાર બાદ માતા...

(એજન્સી)દૂધરેજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ધોરીધજા ડેમ...

(એજન્સી)આણંદ, આણંદ શહેર સહીત જિલ્લામાં આગામી ૫મી ડિસેમ્બરે ચુંટણી યોજાનાર છે.ત્યારે ચુંટણીમાં રોકાયેલા સ્ટાફ , કર્મચારી અને ઇવીએમ મશીનને લાવવા...

(એજન્સી)મહેસાણા, મહેસાણા શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે મહેસાણા શહેરમાં પણ વધુ એક માર્ગ...

(એજન્સી)જામનગર, જામનગરમાં જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તમામ લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટથી ઘર...

૧૬ બેઠકો માટે બે પૂર્વ મેયર, બે પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન, ૧ ડેપ્યુટી મેયર સહિત ૧પ વર્તમાન-પૂર્વ કોર્પોરેટરો મેદાનમાં (દેવેન્દ્ર શાહ)...

(એજન્સી)ભરૂચ, ભરૂચના જંબુસર ખાતે વડાપ્રધાનની ચૂંટણી સભા યોજાઈ રહી છે. જાેકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો,...

(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

(એજન્સી)રાજકોટ, સુરતમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં વિશાળ જનમેદની સામે તેમણે કોંગ્રેસનો ભવ્ય પ્રચાર કર્યો હતો....

રાજકોટ, શહેરના જ્ઞાનજીવન સોાસયટીમાં રહેતા દંપત્તિ સહિત ૩પ લોકો સાથે હરિદ્વાર યાત્રાના નામે શખ્સે ૧.૦૮ લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ પોલીસ...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેના શેરકંડ તળાવ નજીક આવેલ કાંસ એકા એક બેસી જતાં કાંસ પર પાર્ક કરેલ બે ટ્રકોના પાછળના...

વોટેથોન દોડમાં યુવા, વરિષ્ઠ, દિવ્યાંગ મતદારોએ મતદાન માટે બતાવ્યો અનેરો ઉત્સાહ ! (માહિતી) વડોદરા, વડોદરા શહેર-જિલ્લામાં મતદાન માટે વધુ જાગૃતિ...

બી ડિવિઝન પોલીસ મથકનો પીએસઆઈ છું મારી છોકરી બિમાર છે પૈસા આપો બે જણ પાસેથી તોડ કરતાં ઝડપાયો (પ્રતિનિધિ) ભરૂચ,...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે હાર્ટફુલ મેડીટેશન વર્ગ વડાલી તાલુકાના મોકમપુરાના શ્રી ગુણવંતભાઈ બારોટ સાહેબ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તારીખ ૨૦. ૧૧ .૨૦૨૨ ના રોજ ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માનું દિપાવલી સ્નેહમિલન માણેકનાથ આશ્રમ, શ્યામનગર ખાતે સાંજે ૬....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.