Western Times News

Gujarati News

Rajkot

રાજકોટમાં સિવિલ પાસે ચૌધરી ગ્રાઉન્ડમાં ૧૦૦થી વધુ એમ્બુલન્સ તેમજ ખાનગી વાહનો લાઇનો જાેવા મળી રાજકોટ, રાજકોટમાં કોરોનાની સ્થિતી વણસતી જાેવા...

કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા-૧૨ કલાકમાં જ પતિ અને પત્નીના કોરોનાથી મૃત્યુ થયા, ત્રણ-ત્રણ સંતાનાઓ માતાપિતાની છત્રછાયા ગુમાવી...

રાજકોટ: ગુજરાતના તમામ શહેરોમાં હાલ કોવિડ હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે. એક તરફ સરકારી હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સો કલાકો સુધી વેઈટિંગમાં...

રાજકોટ: કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે. રાજકોટ શહેર પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના...

સરકારી સારવારથી સાજા થયાનો સંતોષ... ‘‘છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીથી બચવા અમે દેશી ઓસડિયા, ગરમ પાણી, ઉકાળા વગેરેનું નિયમિત રીતે...

સિવિલ હોસ્પિટલનો ‘પોઝિટિવ’ દર્દીઓને ‘નેગેટિવ’ બનાવવા માટે ‘પોઝિટિવ’ પગલુ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે...

રાજકોટ: રાજકોટમાં કોરોના દર્દીઓની દયનીય સ્થિતિનો ચિતાર આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં હૉસ્પિટલમાં દાખલ થવાની...

લૉકડાઉનમાં કારખાનું ઠપ્પ થઇ જતાં ભીંસમાં કારખાનેદારે આવું પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો...

રાજકોટ: એક તરફ વ્યક્તિઓ ગરીબીમાં લાચાર બન્યા છે તો બીજી તરફ કોરોનાની મહામારીએ આવા લોકોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ...

રાજકોટ: રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મનપા અને પોલીસ વચ્ચે ગઇકાલે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં...

રાજકોટ: રાજકોટ પર કોરોના એ કાળો કહેર વર્તાવવાનો ચાલુ રાખ્યો છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. શહેરમાં ૨૪...

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દેવપરા શાક માર્કેટ પાસે રહેતાં કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમારે ગળેફાંસો...

૬૦ ટકા ફેફસાં બ્લોકેજ અને ૮૪ ઓક્સિજન લેવલને પણ પછડાટ આપીઃ કોરોના સિવિલ અને સમરસની સારવારમાં સંપૂર્ણ શ્રધ્ધા રાખવા અન્યોને...

દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે-રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં ૧૩૦ જેટલા ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉનનીની જાહેરાત કરાઈ છેઃ સ્થિતિ...

મહિલાને કોરોના હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમનું મોત નીપજયું હતું રાજકોટ, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં...

રાજકોટ: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કોવિડ કેસ સેન્ટરની અંદર કોરોના પોઝીટીવ દર્દીઓને સકારાત્મક વાતાવરણ મળી રહે તે માટે મ્યુઝિક અને મંત્રોચ્ચાર...

રાજકોટ: રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુના આંકડામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ સ્મશાનમાં પણ...

રાજકોટ: ગુજરાત ફરી એકવાર કોરોનાનાં કહેર વચ્ચે દેખાઇ રહ્યુ છે. લોકો આ કહેર વચ્ચે ખૂબ પરેશાન થઇ રહ્યા છે. અહીં...

રાજકોટ: રાજકોટના સામાન્ય થી લઈ અને સેલિબ્રિટી સૌ કોઈના મિત્રવર્તુળ અને પરિવારજનો પર કોરોનાનો ક્રૂર પંજાે ફરી વળ્યો છે. રાજકોટવાસીઓના...

રાજકોટ: ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતું જાેવા મળી રહ્યું છે. રવિવારે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.