Western Times News

Gujarati News

Surat

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને એન્જિનિયર તરીકે કામ કરતો યુવાન કોરોના મહામારી વચ્ચે ઘરેથી કામ કરતો હતો. જાેકે નવા...

આપના સક્રિય કાર્યકર્તા અને પુણાનાં બિલ્ડર સંજયની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત, સુરત શહેરમાં નવા વિપક્ષ...

સુરત, સુરત કોર્પોરેશન દ્વારા વરસાદ આવે તે પહેલા શહેરમાં પાણી ભરાવાના સમયે કરવામાં આવતી કામગીરીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં...

સુરત: સુરતના કોરોના સંક્રમણ વચ્ચે માંગરોળમાં જાહેરમાં મારામારીનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માંગરોળના મોટા બાસરા...

સુરત: ભારતની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં અત્યારની કોરોના સ્થિતિને કારણે ભારે મંદીનો માહોલ છવાયેલો છે. વેપારીઓ અને ટેક્સટાઇલ માર્કેટના...

સુરત: સુરતમાં હીરા બજારમાં પહેલાથી મંદી ચાલી રહી છે ત્યારે વધુ એક આંચકા સમાન સમાચાર મળી રહ્યા છે. એક વેપારી...

સુરત: શહેરનાં સારા ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે તેનો એક મિત્ર જમવા આવ્યો હતો. ત્યારે...

(પ્રતિનિધિ)અમદાવાદ, સોલા પોલીસે રેમ્ડેસિવિર ઇન્જેક્શનોનાં મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને અગાઉ પકડાયેલાં આરોપીને પૂછપરછ કરતાં સુરતનાં બે ડૉક્ટરનાં...

સુરત: કોરોના સામે સૌથી વધુ સુરક્ષા કવચ તરીકે વેક્સિન પુરવાર થઇ રહી છે. કોર્પોરેશન દ્વારા વેક્સિન લેવાના નિયમોમાં થતો બદલાવ...

સુરત, સુરત સહિત આંતરરાજ્યમાં ઘરફોડ ચોરી કરનારી ચડ્ડી-બનિયાન ધારી ગેેગના ૧૦ કુખ્યાત આરોપીઓ ને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા...

સુરત: કોરોનાના કહેર વચ્ચે મોરબી જિલ્લા નવી આફતે દસ્તક આપી છે. ગજુરાતના અનેક શહેરોમાં મ્યુકોરમાઇકોસિસના કહેરના એંધાણ વર્તાઈ રહ્યાં છે....

સુરત: સુરતના અમરોલી ખાતે રહેતી ૧૪ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને ૧૮ વર્ષનો યુવાન કિશોરીનું અપહરણ કરી ગયો હતો. જે...

સુરત: સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ઘરકામ કરવા બાબતે પરિવારે ઠપકો આપતા ઘરેથી ચાલી નીકળેલી ધોરણ-૮માં અભ્યાસ કિશોરીને પાડોશી યુવાન લગ્નની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.