Western Times News

Gujarati News

Surat

સંદિપ દાલમીયાનું મોત, ગાડીમાં ઓક્સિજનના બે બોટલ મળી-ગાડીમાંથી પોલીસને અંગ્રેજીમાં લખેલી સુસાઈટ નોટ મળી, આત્મહત્યા કરી હોવાની આશંકા સુરત, અલથાણ...

સુરત, રીંગરોડની સુરત ટેક્ષટાઈલ માર્કેટના વેપારી સહિત અન્ય વેપારીઓ પાસેથી કુલ રૂપીયા ૪.૧૬ કરોડનો માલ ખરીદ્યા બાદ ચેન્નાઈના વેપારીઍ પેમેન્ટ...

સુરત, છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખાસ્સુ ઘટયું છે આજે પણ બપોર સુધીમાં ૭૮ કેસ સપાટી ઉપર આવ્યા...

સુરત: હાલ કોરોના મહમામારીમાંથી તો બહાર નથી આવ્યાં ત્યાં બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે વિદેશથી આવતા...

ઈચ્છાપોરમાં રહેતા શ્રમજીવી યુવકનો ઍટીઍમ કાર્ડ બદલી ખાતામાંથી ૯૧ હજાર ઉપાડી લીધા અજાણ્યા શખ્સે પીન નંબર જાણી નજર ચુકવી કાર્ડ...

બચાવ પક્ષે ઍડવોકેટ અશ્વિન જાગડિયાઍ દલીલ કરી હતી કે ફરિયાદીઍ માલ જય માં ભવાની ટ્રેડર્સને આપ્યોï છે. પરંતુ આરોપી જ...

પુણામાં વેપારીને મકાનનો દસ્તાવેજ કરી નહી આપી રૂપિયા ૨૪.૭૯ લાખની છેતરપિંડી સુરત, પુણા પાટીયા અભિષેક રેસીડેન્સીમાં રહેતા વેપારી સાથે મકાનના...

 દક્ષિણ ગુજરાતના નવસારી., વલસાડ. ડાંગïમાં પણ ગાત્રો થિજાવતી ઠંડી- સુરતમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત, તાપમાનનો પારો ૧૨.૨ ડિગ્રીઍ સ્થિર સુરત,...

સુરત, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગ્રેડ વિભાગે રાત્રે કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવી દીધો છે. ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયીલ બિલ્ડીંગ્સ...

સુરત, સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં...

સુરત: સુરતની મહિધરપુરા પોલીસે ગત ૧૨મી ડીસેમ્બરનાં રોજ ભાગળની એક દુકાનમાં દરોડા પાડી અને ડુપ્લીકેટ ઘડિયાળનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી...

સુરત, શ્યામાપ્રસાદ મુખર્જી નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીના બ્રીડિંગ માટે સુરત સમગ્ર દેશમાં મોડેલ બની રહ્યું છે. ત્યારે...

સુરત, રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.