Western Times News

Gujarati News

International

કીવ, અમેરીકી રાષ્ટ્રપતિ જાે બાઈડનના પત્ની જિલ બાઈડન રવિવારે અચાનક પશ્ચિમી યુક્રેન પહોંચ્યા હતા. ત્યાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પત્ની...

કોલંબો, આર્થિક સંકટ વચ્ચે ઘેરાયેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ આજે રાજીનામુ આપી દીધું છે.વિપક્ષ દ્વારા વચગાળાની સરકાર બનાવવાની થઈ રહેલી...

કીવ, યુક્રેનમાં રશિયાનો હુમલો ચાલુ છે. પૂર્વી યુક્રેનના લુહાન્સક પ્રદેશમાં ગામની એક શાળામાં બોમ્બ પડ્યા બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં...

વોશિંગ્ટન, વિશ્વના અનેક ક્ષેત્રોમાં હાલ હેપેટાઈટિસના રહસ્યમયી તાવના પગલે અનેક બાળકોમાં લીવર સાથે સંકળાયેલી ગંભીર સમસ્યા જાેવા મળી રહી છે....

ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને ફેડરલ બોર્ડ ઑફ રેવન્યુ પોતપોતાના સ્તરે રેકોર્ડ્‌સ મેળવ્યા પછી પગલાં લેશે વિદેશી દાનનો રેકોર્ડ પણ માગ્યો...

અમેરિકાની વિવિધ એજન્સીઓના સહિયારા પ્રયાસથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતા કેનેડા બોર્ડરથી જનારા ભારતીયોની બોટ ડૂબી ગઈ ન્યૂ યોર્ક,કેનેડા...

બીજીંગ, ચીન ના તમામ પ્રયાસો છતાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શાંઘાઈ, રાજધાની બેઇજિંગ સહિત તમામ મોટા શહેરોમાં...

મોસ્કો, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તાજેતરમાં જર્મનીના તાનાશાહ હિટલર ને યહૂદી ગણાવ્યો હતો અને તેની સામે ઈઝરાયેલ ભડકી ઉઠ્‌યુ...

ગે લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. અત્યાર સુધી ભારતના કોર્પોરેટ માળખામાં કામ કરતા સમલૈંગિક કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત...

મહિલા ૭ વર્ષથી ડોનેશન માગી રહી હતી. સેન જાેસ, કેલિફોર્નિયામાં રહેતી અમાન્ડાએ પોતાની બીમારી વિશે ખાતરી આપવા માટે લિમ્ફોમા કેન...

યુએસના સૌથી મોટા રાજદ્વારી મિશનનું નેતૃત્વ કર્યું હતું. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, રિચર્ડ વર્મા અગાઉ ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે...

પતિ સાથે ડાન્સનો વીડિયો વાયરલ એલએમએ જણાવ્યું હતું કે વિસ્ફોટની થોડીક સેકન્ડ પહેલા ઓકસનાએ વિક્ટરને ચેતવણી આપી જેના કારણે વિક્ટર...

એકલામાં આપે છે કેદીને મોત અમેરિકા જેવા દેશમાં પણ કેદીઓને ફાંસી આપતા પહેલા તેમની મનપસંદ વાનગી પૂછીને ખવડાવવામાં આવે છે...

વૈજ્ઞાનિકો એલિયન્સને લોકેશન અને DNA મોકલશે. સ્પેસ એટલે કે અંતરિક્ષમાં રસ હોય તે દરેક વ્યક્તિના મનમાં એક સવાલ હંમેશા રહે...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલી હવે વધી રહી છે. મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે...

મોસ્‍કો, રશિયા યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે પશ્ચિમી દબાણને વશ થવા તૈયાર નથી, અને દેશના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવના રવિવારે...

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૬૭મો દિવસ છે. આ યુદ્ધના કારણે થયેલી તબાહીએ યુક્રેનને બરબાદીના આરે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.