લંડન, બ્રિટનના રસ્તાઓ પર બિલબોર્ડ લગાવડાવીને જીવનસાથી શોધનારા મુસ્લિમ યુવકને એક કે બે નહીં પરંતુ ૫ હજારથી વધુ યુવતીઓએ લગ્ન...
International
વોશિગ્ટન, અમેરિકાની જાેન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા રોબોટે પ્રથમ વખત માણસની મદદ વગર સર્જરી કરીને ઈતિહાસ રચી દીધો છે....
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તનાવમાં અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો યુક્રેનની સાથે છે તો બીજી તરફ ચીને...
બીજીંગ, વિશ્વમાં કોરોના વાયરસના વેરિયન્ટ ઓમીક્રોનને લઈને હજુ પણ ચિંતા હતી કે એક નવા પ્રકારે ખતરો ઉભો કર્યો છે. સાઉથ...
ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક ઘરમાં રિવોલ્વર પહોંચાડવી એ પિત્ઝા ઓર્ડર કરવા જેટલું જ સરળ છે. સમા ટીવીએ અહેવાલ આપ્યો છે કે...
બીજિંગ, કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં દેખા દીધી હતી. વુહાનના વૈજ્ઞાનિકોએ હવે દુનિયાને ચેતવણી આપતા કહ્યુ છે કે,...
વૉશિંગ્ટન, ભારતે રશિયા પાસેથી બહુ-અરબ મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવા પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતે ભારપૂર્વક કહ્યુ કે દેશના...
વોશિંગ્ટન, પ્રેમનું ભૂત સવાર થાય એટલે લોકો શું-શું નથી કરતા. અમેરિકામાં એક વ્યક્તિએ ગર્લફ્રેન્ડની જામીન માટે પૈસા ભેગા કરવા હોટેલ...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં ૧૦ જવાનો શહીદ થયાના સમાચાર સામે આવ્યાં છે....
વોશિંગ્ટન, યુકેમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં ઘટાડો થવાને પગલે માસ્ક પહેરવામાંથી અને કોવિડ પાસ બતાવવામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. સરકારે...
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ પોતાના દોહિત્ર એટલે કે દીકરીના દીકરાને જન્મ આપ્યો છે. મેરી અર્નોલ્ડ પોતાની દીકરી મેગન વ્હાઇટ...
લંડન, કોરોના વાયરસ સામેની લડાઈમાં વધુ એક હથિયાર મળી આવ્યું છે. યુરોપિયન યુનિયનના આરોગ્ય નિયમનકારએ અમેરિકન કંપની ફાઈઝરની કોવિડ-૧૯ એન્ટિ-વાયરલ...
લંડન, ‘પાર્ટીગેટ’ કૌભાંડને લઈને વિવાદો સામે ઝઝૂમી રહેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સન પર મંગળવારે વધુ એક નવો આરોપ લગાવવામાં આવ્યો...
ઈસ્લામાબાદ, લઘુમતીઓ માટે નરક બનીચ ચૂકેલા પાકિસ્તાનના ઇસ્લામી કટ્ટરપંથીઓ એકવાર ફરીથી હિંદુ મંદિરને નિશાનો બનાવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સિંધ...
ઇસ્લામાબાદ, હાલમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને રાતે ઊંઘ નથી આવતી. તેણે તેનું કારણ જણાવતા ‘આપ કા વઝીર-એ-આઝમ, આપ કે સાથ’...
કેમરુન, કેમરૂનમાં આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમની બહાર નાસભાગ મચી જવાથી છ લોકોનાં મોત થયાં હતાં અને...
વેટિકન, યુરોપના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનુ એક ઈંસ્તાબુલ એરપોર્ટને ભારે બરફવર્ષા અને બરફના તોફાન બાદ બંધ કરી દેવાયુ છે. ભારે બરફવર્ષાએ અત્યારે...
નવી દિલ્હી, નોકરીઓ અને તકો એવી છે કે મનુષ્ય પોતાનું ઘર અને દેશ છોડવા તૈયાર થઈ જાય છે. તેમને આ...
વોશિંગ્ટન, વિશ્વના લોકો વિવિધ પ્રાણીઓને પાળે છે. કૂતરા-બિલાડી તો સામાન્ય વાત છે. હવે લોકો અનેક પ્રકારના સાપનો ઉછેર પણ કરી...
નવી દિલ્હી, પ્રેમમાં વ્યક્તિ પોતાના પાર્ટનર માટે કંઈ પણ કરી શકે છે, ગમે તે હદે જઈ શકે છે, પરંતુ જરુરી...
વોશિંગ્ટન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજનો દર વધારશે એ નિશ્ચિત થયા પછી શેરબજારમાં જે વેચવાલી જાેવા મળી છે તેમાં વિશ્વના ધનિકોની...
વોશિંગ્ટન, ઓમિક્રોનના કહેર બાદ હવે સ્ટીલ્થ ઓમિક્રોને લોકોમાં ડર વધાર્યો છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ સ્ટીલ્થ ઓમિક્રોન (બીએ.૨)ને મૂળ ઓમિક્રોન કરતાં...
વોશિંગ્ટન. રશિયા અને યુક્રેનવચ્ચે તણાવ વધતો જ જાય છે. આ મામલે ઝડપી ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે. આખા યુરોપમાં હાઈ એલર્ટ ...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના જ સહયોગીઓના નિવેદનોથી ફસાયેલા દેખાઈ રહ્યા છે. ઈમરાન સરકારના એક મંત્રીએ પીએમ ઈમરાન પર...
કેનેડા અને યુએસની સિક્યોરિટી એજન્સી તેમજ ભારતીય પોલીસ ગેરકાયદેસર ઈમિગ્રેશનના રેકેટની તપાસ કરશે કેનેડા-યુએસ બોર્ડર પર ગુજરાતના એક પરિવારના ચાર...