Western Times News

Gujarati News

International

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે જણાવ્યું હતું કે, ઘાનામાં જે બે લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને તેઓમાં મારબર્ગ વાયરસ હોવાનું...

પાકિસ્તાનનાના જલવાયુ પરિવર્તન મંત્રી શેરી રહેમાને વરસાદને કારણે થયેલા મૃત્યુને રાષ્ટ્રીય આફત ગણાવી ઈસ્લામાબાદ,  પાકિસ્તાનમાં ભારે વરસાદના કરાણે ૭૭ લોકોના...

લંડન, બ્રિટનના વરિષ્ઠ કેબિનેટ સભ્યોએ બુધવારે ડાઉનિંગ સ્ટ્રીટ પર હંગામો કર્યો. આ દરમિયાન કેટલાકે કથિત રીતે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન પાસે...

નવી દિલ્હી, બ્રિટનના રાજકારણમાં કોઈ મોટી ઉથલ-પાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે? મંત્રીઓના રાજીનામાના કારણે બ્રિટનના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાના...

વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટરોને હવે આંતરરાષ્ટ્રીય અને ટોપ લેવલ ડોમેસ્ટિક મેચો માટે પુરૂષ ક્રિકેટરોની સમાન વેતન મળશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે...

વાॅશિંગ્ટન, અમેરિકાથી ફરી એકવાર ગોળીબારના સમાચાર છે. અમેરિકાના શહેર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં ૪ઠ્ઠી જુલાઇની પરેડમાં ભાગ લઇ રહેલા લોકો પર...

સ્વિટ્‌ઝર્લેન્ડ, કાળાનાણાં માટેનું સેફ હેવન ગણાતા સ્વિઝરલેન્ડમાં પણ મોંઘવારીએ માઝા મુકી છે. સમગ્ર વિશ્વ જ્યારે હાલ કોરોના બાદની ઝડપી રિકવરી...

વોશિંગ્ટન, અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જાેનારા ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આ સપનું...

કોપનહેગન,  ડેનમાર્કની રાજધાની કોપનહેગનનો એક શોપિંગ મૉલ રવિવારના રોજ ફાયરિંગથી ધ્રૂજી ઉઠ્‌યો હતો. એક બંધુકધારી વ્યક્તિએ ભીડથી ભરેલા મોલમાં અંધાધૂંધ...

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા (એજન્સી)સુરત, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ કેરોલિનાના નોર્થ ચાર્લ્સટન...

(એજન્સી) નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા...

નોર્થેમ્પ્ટનશાયર, વ્યક્તિ કોઈ ગુનો કરે તો પોલીસ દ્વારા તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જેલમાં ક્યારેક પોલીસ દ્વારા જેલમાં દોષીઓને...

કાંગો, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ૨૧ કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી. એક સ્વતંત્ર તપાસમાં એવી વાત સામે...

ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ દૂતાવાસો પર તેમના ટિ્‌વટર એકાઉન્ટથી...

નવીદિલ્હી, ભારત અને યુકે બંને દેશોના યુવા અને નવા રાજદ્વારીઓને તાલીમ આપવા માટે સંયુક્ત કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ શરૂ કરશે....

જેરૂસલેમ, કદમાં નાનુ ઈઝરાયેલ પોતાના લડાકુ મિજાજ અ્‌ને અત્યાધુનિક શસ્ત્રો બનાવવા માટે જાણીતુ છે. એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમથી માંડીને...

બર્લિન, રશિયાના યુક્રેન પરના આક્રમણને કારણે વિશ્વ જગતમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને આર્થિક મોરચે બંને દેશો કોમોડિટી અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.