Western Times News

Gujarati News

International

૧ર,૦૦૦ વેબસાઈટ પર જાેખમ હોવાનું એલર્ટ જારી કરવામાં આવ્યું (એજન્સી)નવીદિલ્હી, ભારતીય સાઈબર અપરાધ સમન્વય કેન્દ્ર આઈફોરસીએઅ ૧ર,૦૦૦ ભારતીય સરકારી વેબસાઈટને...

સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાના સંબંધમાં આ નિર્ણય લેવાયો હોવાનો મત ઈસ્લામાબાદ, યુરોપીયન દેશ સ્વીડને પાકિસ્તાનમાંપોતાના દુતાવાસને અનિશ્ચિતકાળ માટે બંધ કરી...

(એજન્સી)ટેકસાસ, અમેરીકાના પશ્ચિમી ટેકસાસમાં આવેલા એક ડેરી ફાર્મમાં થયેલાં એક પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે આશરે ૧૮,૦૦૦થી વધુ ગાયોના મોત...

(એજન્સી)વોશિંગ્ટન, દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓ પૈકીની એક ગણાતા અને પેન્ટાગોનના નામથી જાણીતા અમેરિકાના સંરક્ષણ વિભાગમાંથી લીક થયેલા ગુપ્ત દસ્તાવેજાેએ આખી...

(એજન્સી) નવી દિલ્હી,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના સીઈઓ એલન મસ્કે ગઈકાલે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવવાની ડેડલાઈનની જાહેરાત કરી દીધી છે....

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેઓ ફરી...

(એજન્સી)ટોરેન્ટો, કેનેડામાં (Canada) હિન્દુ મંદિરોને (Hindu Temple) સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઓન્ટેરિયો (Onterio Canada) પ્રાંતમાં આવેલા બીએપીએસશ્રી સ્વામિનારાયણ...

(એજન્સી) વૉશિગ્ટન, પૃથ્વીની પાસે આવનાર એસ્ટેરોઈડ હંમેશા ચર્ચામાં રહે છે. તેનું સૌથી મોટુ કારણ છે પૃથ્વીની સાથેે અથડાવવાની સંભાવના અને...

(એજન્સી)વોશિંગ્ટન, ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં ૧૧ સ્થળોના નામ બદલ્યા છે. આ અંગે અમેરિકાએ આકરી પ્રતિક્રિયા નોંધાવી છે. યુએસે કહ્યું કે...

વોશિગ્ટન, પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોં બંધ રાખવા માટે સીક્રેટ પેમેન્ટ આપવાના કેસમાં મેનહટન...

(એજન્સી)(એજન્સી)નવી દિલ્હી, ભારત બ્રહ્મોસ મિસાઈલના આગામી સંસ્કરણ પર રશિયા સાથે મળીને કામ કરવા જઈ રહ્યું છે જે અવાજની ઝડપ કરતા...

ટ્રમ્પ શરણાગતિ સ્વીકારે તેવી શક્યતા! ન્યુયોર્કમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત (એજન્સી)વોશિગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આત્મસમર્પણ કરશે તેવી શક્યતાઓ...

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક હિન્દુ ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ સતત બીજી હત્યા છે, જેને એક...

નવી દિલ્હી, તમે મિત્રતાના ઘણા ઉદાહરણો સાંભળ્યા હશે, પરંતુ વિશ્વાસ કરો આવી નહિ. એક ૧૦ વર્ષના છોકરાએ તેના મિત્રને આપેલું...

વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોની ઘૂસણખોરી હોય કે ડ્રગ્સની તસ્કરી, મેક્સિકોની બોર્ડર તેના માટે કુખ્યાત છે. મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં મોટા...

વોશિંગ્ટન, અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાની હૂમલાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે ભારતીય દૂતાવાસમાં હિંસા ભડકાવવાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.