Western Times News

Gujarati News

International

દોહા, તાલિબાનને ખુલ્લા મને સમર્થન આપનાર દેશ કતાર હાલ આ સંગઠનથી ઘણો નારાજ છે. કતારના ઉચ્ચ રાજદ્વારીએ કહ્યુ કે યુવતીઓના...

લંડન, બ્રિટનમાં એક શખ્સના પેટમાંથી ડોક્ટરોએ મોબાઈલ ફોન નીકાળ્યો. શખ્સ 6 મહિના પહેલા ભૂલથી મોબાઈલ ફોન ગળી ગયો હતો. તેની...

નવી દિલ્હી, પાકિસ્તાનની કંગાળિયત હવે ખુલીને સામે આવી રહી છે. સરકાર હવે પૈસા એકઠા કરવા માટે અવનવા રસ્તાઓ અપનાવી રહી...

નોર્થેમ્પ્ટનશાયર, વ્યક્તિ કોઈ ગુનો કરે તો પોલીસ દ્વારા તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જેલમાં ક્યારેક પોલીસ દ્વારા જેલમાં દોષીઓને...

પેરિસ, ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સર્કોઝીને ૨૦૧૨ની ચૂંટણી માટે વધુ ભંડોળ ગેરકાયદે ફાળવવાના પ્રકરણમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને એક...

ન્યુયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે મહાસભાની બેઠક દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે મ્યાનમારમાં બળવા બાદ...

કાંગો, વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના ૨૧ કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી. એક સ્વતંત્ર તપાસમાં એવી વાત સામે...

બુકારેસ્ટ, યુરોપીયન દેશ રોમાનિયામાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. રોમાનિાયાના શહેર કોન્સ્તાંતાના એક હોસ્પિટલમાં શુક્રવાર સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં...

બીજીંગ, છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં એક પ્રકારનું વીજ સંક્ટ ઊભું થયું છે. ચીન સરકારનો ઊર્જા વિભાગ ઉપયોગ માટેના ટાર્ગેટ પૂરા...

નવીદિલ્હી, પાકિસ્તાનના નૌશેરા જિલ્લામાં પબ્બીમાં ૩ ઓક્ટોબરથી એસસીઓ રીઝનલ એન્ટી ટેરેરિઝમ સ્ટ્રક્ચરની આગેવાનીમાં આતંકવાદ વિરોધી એક્સસાઈઝ આયોજિત કરવામાં આવી રહી...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનથી સેનાની વાપસીના ર્નિણયને અમેરિકન સેનાના ૨ મુખ્ય જનરલોએ ખોટો ગણાવ્યો છે. આ સૈન્ય જનરલોએ અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાની વાપસી...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં એક પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં તાલિબાનોએ અબ્દુલ ગની સરકારને ફગાવીને કરેલા વિજયમાં પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરાવવા માટે અમેરિકાના...

ઈક્વાડોર, દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોની જેલમાં છાશવારે હિંસક ઘર્ષણ જાેવા મળે છે. તાજાે મામલો ઈક્વાડોરની એક જેલમાં જાેવા મળ્યો છે....

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સત્તા પર કબ્જો કર્યા બાદ દુનિયાના બીજા દેશોએ અફઘાનિસ્તાન સાથેની હવાઈ સેવા બંધ કરી દીધી છે. સરકાર...

લાહોર, પાકિસ્તાનની એક કોર્ટે ઈશનિંદાના આરોપમાં સ્કૂલની એક મહિલા પ્રિન્સિપાલને મોતની સજા સંભળાવી છે. લાહોરની જિલ્લા તથા સત્ર કોર્ટે નિશ્તર...

વોશિંગ્ટન, આતંકવાદ પર અમેરિકી કોંગ્રેસનો એક તાજેતરનો અહેવાલ ચોંકાવનારો છે. આમ તો આખી દુનિયા જાણે જ છે કે પાકિસ્તાન એ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.