Western Times News

Gujarati News

International

નવીદિલ્હી: ભારત બાંગ્લાદેશ બોર્ડર પરથી ચીની જાસુસ ઝડપાયો છે ચીની જાસૂસ ગત ૨ વર્ષમાં ૧૩૦૦ ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી...

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોનાના નવા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં ઉછાળો જાેવા મળી રહ્યો હોવાથી બ્રિટિશ સરકારની ચિંતા વધી ગઈ...

૩ વર્ષીય અંબરલી પેનિંગટન-ફોલે પિતા સાથે સુપરનોવા રીંગ નામના સાધન દ્વારા ગ્રાઉન્ડ પર રમી રહી હતી ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડમાં એક આઘાતજનક...

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ગધેડાની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને દર વર્ષે પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી એક લાખ વધી રહી છે....

નવીદિલ્હી: અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની પરત ખેંચાતા કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓ વધવાની સંભાવના છે. અહેવાલમાં જણાવાયું છે કે, ફાઉન્ડેશન ફોર ડિફેન્સ...

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંમ્પનો કાર્યકારી આદેશ રદ કરી દીધો છે.જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબધિત ચિંતાઓને લઇને ટિકટોક અને વીચેટ...

નવીદિલ્હી: મ્યાંનમારમાં સૈન્ય વિમાનના ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિમાન...

વોશિંગ્ટન: પર્યાવરણવિદો સતત પૃથ્વી પર વધી રહેલ પ્રદૂષણ અંગે ચેતવણી આપી રહ્યા છે. આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરવા...

ઇસ્લામાબાદ: સમગ્ર વિશ્વની ન્યૂઝ ચેનલ્સ પર ચર્ચા દરમિયાન પેનલિસ્ટ્‌સ વચ્ચે ઉગ્ર વિવાદ હવે ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. જાેકે...

એન્ટીગુઆ: હજારો કરોડોના પીએનબી સ્કેમ પછી ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોકસી સાથેના કથિત સંબંધો પર ઘેરાયેલી મિસ્ટ્રી ગર્લ...

વોશિંગ્ટન: કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યુ છે. જાેકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ...

નવી દિલ્હી: નેપાળ સરકારે દેશમાં પતંજલિની આયુર્વેદ આધારીત કોરોનિલ વિરૂદ્ધ કોઈ સત્તાવાર પ્રતિબંધ મુકવાનો આદેશ જાહેર નથી કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલયના...

ન્યુયોર્ક: યુનાઇટેડ નેશન ચિલ્ડ્રસ ફંડ યુનિસેફે અમીર દેશોને ચેતવણી આપી છે કે જાે તેમણે વધુ માત્રામાં કોરોના વેકસીનને ગરીબ દેશોને...

વોશિગ્ટન: અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર દેશી નેવી અને બોઇંગ કંપનીએ મળીને ડ્રોનની મદદથી વિમાનમાં ઇંધણ નાંખ્યું હતું. નેવી અને બોઇંગ કંપનીના...

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બીમારી સેલફોન ટાવરોના રેડિએશનથી ફેલાઈ રહી છે, હજુ વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી ટોરેન્ટો: દુનિયાના મોટાભાગના...

અમેરિકાના ફિલાડોલ્ફિયા શહેરમાં આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચે છે ફિલાડેલ્ફિયા: દર વર્ષે અમેરિકાના શહેર...

મિશિગન: કોરોના વાયરસ સંકટની વચ્ચે હવે અમેરિકાના મિશિગનમાં હન્ટા વાયરસના ચેપનું જાેખમ તોળાઈ રહ્યું છે. મિશિગનમાં એક મહિલાના સંભવતઃ હન્ટા...

રોસેઉ: પંજાબ નેશનલ બેંકને લગભગ ૧૩,૫૦૦ કરોડનો ચૂનો લગાવી એન્ટિગુઆ ભાગી ગયેલા હીરા વેપારી મેહુલ ચોક્સીએ પોતાની કથિત ગર્લફ્રેન્ડ બારબરા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.