Western Times News

Gujarati News

International

બીજીંગ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતની સાથે લાગનારી સરહદ પર નજર રાખનારી જનમુક્તિ સેનાની વેસ્ટર્ન થિયેટર કમાનના નવા કમાન્ડર જનરલ...

નવી દિલ્હી, પુલવામા આતંકી હુમલા પછી ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રકારના મિશન...

પંજશીર, અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંત પર તાલિબાને કબ્જાે કર્યાના કરેલા દાવા વચ્ચે ગઈકાલે રાતે તાલિબાન પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના...

બેઈજિંગ, ચીનના જેજિયાંગ પ્રાંતના યિવૂ શહેર નજીક આવેલા એક પ્રાચીન સ્થળના ખોદકામ દરમિયાન સંશોધકોને ૯૦૦૦ વર્ષ જુના દારૂના અવશેષો મળ્યા...

રિયાધ, એક બાજ પક્ષીની કિંમતનો નવો રેકોર્ડ નોંધાયો છે. સાઉદી અરબમાં યોજાયેલી હરાજીમાં અમેરિકન વ્હાઈટ ફાલ્કન ૧.૭૫ મિલિયન સાઉદી રિયાલ...

કાબુલ, પાકિસ્તાનને પંજશીરમાં તાલિબાનની મદદ કરવાનું ભારે પડી ગયું છે નોદર્ન અલાયંસના લડાયકોની વિરૂધ્ધ પાકિસ્તાની વાયુ સેના દ્વારા ગત દિવસોમાં...

ગૃહમંત્રી - સીરાજુદ્દીન હક્કાની સંરક્ષણ મંત્રી- યાકુબ કાબુલ, અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ કબજાે જમાવી લીધા બાદ છેલ્લાં કેટલાંક દિવસોથી સરકાર રચવા માટે...

કાબુલ, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ તાલિબાનોએ ઘણા વિચાર -વિમર્શ બાદ સરકારની રચનાને આખરી ઓપ આપ્યો છે. મીડિયાના અહેવાલો અનુસાર,...

કાબુલ, એક તરફ જ્યારે વિશ્વ ચંદ્ર અને મંગળ પર સંશોધન કરી રહ્યું છે ત્યારે ઇસ્લામિક આતંકવાદી સંગઠન તાલિબાન દરરોજ બર્બરતાની...

કાબુલ, આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર સંપૂર્ણ રીતે કબજાે જમાવી લીધો હોવાની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો...

કાબુલ, તાલિબાને થોડા કલાકો પહેલા પંજશીર પર કબજાે કર્યો હોવાનો દાવો કર્યો હતો અને એવા સમાચાર હતા કે પાકિસ્તાનની વાયુસેના...

કોનાક્રી, અફઘાનિસ્તાનની સરકારને ઉથલાવ્યા બાદ તાલિબાનોએ સત્તા કબજે કરી છે. આવા સમયે આફ્રિકન દેશ ગિનીમાં સમાન પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે....

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે કર્યો ત્યારથી જ દુનિયાભરના લોકોને અફઘાનિસ્તાનના નાગરિકોની સુરક્ષા અને માનવ અધિકારોની ચિંતા થઈ રહી છે....

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાને શુક્રવારે દાવો કર્યો કે તેમણે પંજશીર પર કબ્જાે કરી લીધો છે. તેમજ મીડિયા સામે દાવો કર્યો કે...

બ્રિટન, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં તેમના નિધન બાદ બ્રિટનમાં તૈયારીની વાતનો ઉલ્લેખ...

અમેરિકા, અમેરિકામાં ડિસેમ્બર સુધી કોરોનાના કારણે વધુ એક લાખ લોકોના મોત થાય તેવી આશંકા સેવાઈ રહી છે. આ સમાચાર અમેરિકાના...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાની ઔપચારિક જાહેરાત પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્રોહી સમૂહે હવે...

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ગુલબુદ્દીન હીકમતયારે ભારતને ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાન અંગેની તેની નિષ્ફળ નીતિઓ...

કાબુલ, અમેરિકા ના અફઘાનિસ્તાન થી પરત ફર્યા બાદ હવે નવી તાલિબાની સરકારની રચનાની તૈયારી શરૂ થઇ ગઇ છે. તાલિબાની સૂત્રોના...

પંજશીર, એક તરફ તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે અને વિશ્વ સાથે પોતાના સંબંધો સ્થાપિત કરવાની વાત કરી...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદી જૂથોને આશ્રય આપવાની ભારતની ચિંતા વચ્ચે તાલિબાને કહ્યું છે કે અમે કાશ્મીર સહિત સમગ્ર વિશ્વને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.