Western Times News

Gujarati News

International

લદ્દાખ, ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં ગતિરોધ ચાલુ છે. બંને દેશોના સૈનિકો સામ-સામે ઉભા છે. એક્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલ...

વોશિંગ્ટન, દુનિયાભારમાં સ્વસ્થ થનારા સંક્રમિતોની સંખ્યા ૭ કરોડને આંબી ગઈ છે. ફ્રાંસમાં છેલ્લા ૨૪ કલાકથી ૨૬,૭૮૪ દર્દીઓ મળ્યા બાદ દેશવ્યાપી...

કેનબેરા, ગુગલે ઓસ્ટ્રેલિયામાં પોતાના સર્ચ એન્જિનને અક્ષમ બનાવવાની ધમકી આપી છે, જો તેને સમાચાર માટે સ્થાનિક પ્રકાશકોને નાણા ચુકવવા માટે...

તેહરાન, અમેરિકા અને ઈરાન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ભારે તનાવ જોવા મળ્યો હતો અ્ને તેમાં પણ ટ્રમ્પના આદેશના પગલે...

વોશિંગટન: અમેરિકામાં જાે બાઇડનએ નવા રાષ્ટ્રપ્રમુખ અને કમલા હૈરિસએ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસએ કહ્યું...

ન્યુયોર્ક, અમેરિકાના ઈતિહાસમાં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપણ ગ્રહણ કરનાર સૌપ્રથમ મહિલા બન્યા છે. કમલા હેરિસે આ અભૂતપૂર્વ પ્રસંગે પોતાના...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનને સત્તા સંભાળતાંની સાથે જ તેઓ એકશનમાં આવી ગયા છે. બાઇડેને એક પછી એક તેમના પુરોગામી...

એમ્સ્ટરડેમ, બકરીના સંપર્કમાં આવવાથી થયેલા ન્યૂમોનિયાના પગલે નેધરલેન્ડની સરકારે પચાસ હજાર બકરીને મારી નાખવાનો આદેશ આપ્યાના અહેવાલ મળ્યા હતા. એક...

બીજિંગ, અમેરિકાનાં નવા ચુટાયેલા પ્રમુખ જો બિડેન વહિવટીતંત્રમાં વિદેશ પ્રધાન બનેલા એન્ટની બ્લીકેને ચીન વિરૂધ્ધ સખત વલણ અપનાવ્યું છે, જો કે...

વોશિગ્ટન, ડોનાલ્ડ ટ્રંપ સાથે સત્તા માટે ચાલેલી લાંબી લડાઇમાં સખ્ત પરાજય આપનાર અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જાે બ્રિડન સત્તા સંભાળતા જ...

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કાર્યકાળના છેલ્લા કેટલા દિવસોમાં કલંકિત વારસાને સુધારવાનો પ્રયાસ કરતાં બુધવાર વહેલી પરોઢે (ભારતીય સમય મુજબ)...

બિજિંગ, ચીનના વુહાનમાંથી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો હતો.એ પછી ચીને કોરોના પર કાબૂ કરવામાં સફળતા મેળવી હતી.આમ છતા હજી પણ કોરોનાના...

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કાર્યકાળના છેલ્લા કેટલા દિવસોમાં કલંકિત વારસાને સુધારવાનો પ્રયાસ કરતાં બુધવાર વહેલી પરોઢે (ભારતીય સમય મુજબ)...

વોશિંગ્ટન, ૨૦ જાન્યુઆરીના અમેરિકામાં ભાવી રાષ્ટ્રપતિ જાે બાઈડેન શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલા ફર્સ્‌ટ લડી મેલાનિયા ટ્રમ્પે તેમના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.