Western Times News

Gujarati News

International

ક્વારા રાજ્યના ‘વોરો’ અને ‘નુકુ’ ગામોને નિશાન બનાવવામાં આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નાઈજીરિયાને ત્યાંના ખ્રિસ્તી નાગરિકોની રક્ષા કરવામાં...

‘૩જું વિ.યુ. શરૂ થઈ ગયું છે, માત્ર વ્યાપની તીવ્રતા ઓછી છે’ યુ.એસ.એ. સેન્ટ્રલ કમાન્ડના F-35-C જેટ વિમાને ઇરાનના ‘શાહેદ ૧૩૯’...

આરોપો અંગે બિલ ગેટે્‌સે તોડ્યું મૌન દસ્તાવેજોમાં એવો દાવો હતો કે ગેટ્‌સે તેમની તત્કાલીન પત્ની મેલિન્ડા ગેટ્‌સને જાણ કર્યા વિના...

૩૦૦થી વધુ પત્રકારોને અસર યુક્રેન જેવા ખતરનાક વિસ્તારોમાંથી રિપો‹ટગ કરનાર લિઝી જોન્સનને પણ નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા નવી દિલ્હી,...

વોશિગ્‍ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ સાથે લાંબી અને સકારાત્‍મક ચર્ચા કરી છે. આ વાતચીતમાં વેપાર, સૈન્‍ય...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે  ઉધમપુર, કઠુઆ, રાજૌરી, પૂંચ અને ડોડા જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી સુરક્ષા દળો માટે...

યુક્રેનની પાવર ગ્રીડને નિશાન બનાવી કરાયેલો હુમલો કીવમાં માઇનસ ૨૦ ડિગ્રી તાપમાનની વચ્ચે વીજળી ન હોવાથી હિટિંગ સિસ્ટમ બંધ રહેતા...

ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ચોરો રોવવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરની બહાર ૪૨૬ કિલોગ્રામ વજનની પ્રતિમાને કાપીને ચોરી ગયા...

અત્યાર સુધીમાં દરિયામાંથી ૨૪ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, આ અકસ્માતમાં કોસ્ટ ગાર્ડના બે અધિકારીઓ પણ ઘાયલ થયા છે...

ત્રિપોલી, ભૂતપૂર્વ લિબિયન નેતા કર્નલ મુઅમ્‍મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્‍લામ ગદ્દાફીની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી છે. લિબિયન ન્‍યૂઝ એજન્‍સી...

મૃતકોમાં સામાન્ય નાગરિકો, બળવાખોરો અને પાકિસ્તાન આર્મીના જવાનોનો સમાવેશ બલોચિસ્તાન પ્રાંતની અત્યંત વિસ્ફોટક સ્થિતિને ધ્યાનમાં લેતાં સમગ્ર પ્રાંતમાં છેલ્લા બે...

ટ્રમ્પની ધમકીની અસરઃ આ અઠવાડિયે ચર્ચા શરૂ થશે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઈસ્લામિક શાસન સામે લશ્કરી હુમલો કરવાની પોતાની...

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે જિનપિંગનો ડોલરને પડકાર ટ્રમ્પના ટેરિફથી કંટાળેલા બધા દેશો ડોલરનો તોડ ઇચ્છે છે અને આ વલણ યુઆના...

એઆઈ કંપની એન્થ્રોપિકના સીઈઓની ચેતવણી એઆઈને બાયોલોજિકલ સાયન્સનું એટલું જ્ઞાન મળી ચૂક્યું છે કે તે પ્રોમ્પ્ટ આપવાથી માણસને ખતરનાક માહિતી...

નવી દિલ્હી, બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાન તરફથી ભારત પર લગાવવામાં આવેલા આરોપોને ભારતે કડક શબ્દોમાં નકારી કાઢ્યા છે. નવી દિલ્હીએ સ્પષ્ટ...

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે હવેથી ભારત ઇરાન પાસેથી નહીં, પરંતુ વેનેઝુએલા પાસેથી ક્›ડ ઓઇલ ખરીદશે....

બલૂચિસ્તાન, પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત અત્યારે દારૂગોળાની ગંધ અને લોહીથી લથપથ છે. શનિવારે બલૂચ બળવાખોરોએ આખા પ્રાંતમાં ભારે આતંક મચાવ્યા બાદ...

કીવ, યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિની વાટાઘાટો વચ્ચે રશિયાએ કીવ શહેર પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યાે છે. નીપ્રોમાં રશિયન...

યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે, રશિયાએ 2026 માં કિવ શહેર પર સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેનિયન કટોકટી...

અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત-ઈરાની મીડિયાએ કરી પુષ્ટિઃ ૪૦ દિવસનો શોકઈરાની મીડિયાએ કરી પુષ્ટિઃ ૪૦ દિવસનો શોક (એજન્સી)તહેરાન,...

વોશિંગ્ટન, અમેરિકામાં વધુ એક વખત ટ્રમ્પ સરકાર પર તોળાઈ રહેલો આંશિક શટડાઉનનો ખતરો હાલ પુરતો ટળ્યો છે. ડેમોક્રેક્ટ્‌સ અને વ્હાઈટ...

ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું નવા ફેડ ચેરમેનની જાહેરાત કરશે! અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય વ્યાજ દરો, ડોલર અને ગ્લોબલ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.