ગુજરાતમાં નવી એસેમ્બલી અને પરીક્ષણ સુવિધાનું તબક્કાવાર બાંધકામ 2023માં શરૂ થવાની ધારણા છે-20 હજાર લોકોને રોજગારી મળશે બેંગલુરુ, માઈક્રોન ટેક્નોલોજીએ...
International
નવી દિલ્હી, એટલાન્ટિક મહાસાગરમાં ટાઈટેનિક જહાજનો કાટમાળ જાેવા ગયેલી સબમરીન વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ઊંડા પાણીની અંદરથી અવાજાે...
ભારતે યુએનમાં આતંકી સાજિદ મીરની ઓડિયો ક્લિપ રજૂ કરી (એજન્સી)વોશિંગ્ટન, ભારતે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને...
યોગ ભારતની સંસ્કૃતિ અને કોપીરાઈટ મુક્ત છેઃ મોદી ન્યૂયોર્ક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે પહોંચ્યા છે. જ્યાં તેમનું...
વાॅશિંગ્ટન, હોન્ડુરાસની એક મહિલા જેલમાં હૃદયને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે જેલમાં ૪૧ મહિલા કેદીઓના મોત થયા છે....
Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ન્યુયોર્કમાં પ્રખ્યાત યુએસ વિદ્વાનોના જૂથને મળ્યા. કૃષિ, માર્કેટિંગ, એન્જિનિયરિંગ, આરોગ્ય, વિજ્ઞાન અને...
ન્યુ જર્સીના સેનેટર વિન્સેન્ટ જે. પોલિસ્ટિના, એસેમ્બલીમેન ડોનાલ્ડ એ. ગાર્ડિયન અને એસેમ્બલી વુમન ક્લેર એસ. આચાર્ય લોકેશજીને શાંતિ, સદભાવના અને...
વડાપ્રધાન મોદી આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હશેઃ યોગ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી તેનું નેતૃત્વ કરશે (એજન્સી)વોશિગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
બ્રિટનમાં ગેરકાયદેસર વસાહતી સામે કરાયેલી કડક કાર્યવાહી- ૨૦ દેશોના ૧૦૫ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ બ્રિટનમાં ગેરકાયદેસર રીતે...
સ્ત્રીઓમાં પ્રેરક બળ છે જે તેમની આસપાસના દરેકને સશક્તિકરણ કરવાની શક્તિને રોકે છે વડોદરા, હાલમાં સિએટલમાં મિસ ઈન્ટરનેશનલ અમેરિકા ૨૦૨૩...
અહીં આ ઝીલની રક્ષા તળાવમાં રહેતો એક અજગર કરે છે. તેને ખુશ કરવા દર વર્ષે આદિવાસીની કુંવારી યુવતીઓ અહીં નૃ્ત્ય...
નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ ભારતના બિપારજોય જેવુ તોફાની વાવાઝુડાએ તબાહી મચાવી ગયુ છે. ગુરુવારે આવેલા આ તોફાનમાં ત્રણ...
કરાચી, ચક્રવાતી તોફાન બિપરજાેયને લઈને સતર્ક ભારતે પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દીધી છે....
અબુઝા, નાઈઝીરિયામાં એક મોટી દુર્ઘટના છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર મધ્ય નાઈઝીરિયામાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા...
બે વાર ઓપરેશન કરાવવું પડયું (એજન્સી) ન્યુયોર્ક , અમેરીકાના એક વ્યકિતએ પોતાની હાઈટને થોડા ઈંચ વધારવા માટે લગભગ ૮૮ લાખ...
(એજન્સી)નવીદિલ્હી, ચીને ભારતના છેલ્લા પત્રકારને પણ દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પત્રકારના ચીનમાં રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજાે રિન્યૂ કરવામાં આવ્યા...
લંડન, ભારતીય ટીમ ફરી એકવાર ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. રોહિત શર્માની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૨૦૯ રનથી હાર્યા બાદ...
બી-1, બી-2 વિઝા મેળવવા માટે ભારતીયોને 600 દિવસ સુધી રાહ જોવી પડતી હોવાની અમેરિકી સાંસદોની રાવ: આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ...
ઢાકા, પાકિસ્તાન અને શ્રીલંકા પછી ભારતનો વધુ એક પાડોશી દેશ હવે ગંભીર આર્થિક સંકટમાં આવી ગયો છે. બાંગ્લાદેશ પર વીજળી...
રશિયાનો યુક્રેનના કાખોવકા ડેમ પર હુમલો, હજારો લોકોનું સ્થળાંતર (એજન્સી)કીવ, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દોઢ વર્ષ થઇ...
૨૨ જૂને વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જશેઃ નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી નવી દિલ્હી, ભારત દેશમાં વડાપ્રધાનપદે મોદી આવ્યાં બાદ...
(એજન્સી)નવી દિલ્હી, તાલિબાનના દેશમાં છોકરીઓના અધિકારો તો છીનવાઈ જ રહ્યા છે પરંતુ તેમની જિંદગી સાથે પણ રમત રમાઈ રહી છે....
(એજન્સી)વોશિંગ્ટન, માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એઆઈ દ્વારા બનાવેલા નકલી...
નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ ૮૦ વર્ષીય જૉ બાયડન એક કાર્યક્રમ દરમિયાન ફરી ઠોકર ખાઈને પડી ગયા. આ ઘટના કોલોરાડોની છે....
એક તરફ સમુદ્ર સ્તર વધવાનું જાેખમ તોળાઈ રહયું છે ત્યારે (એજન્સી)ન્યુયોર્ક ન્યુયોર્ક શહેર સામે સમુદ્રના વધતા સ્તર ઉપરાંત નવું અતિરીકત...
