Western Times News

Gujarati News

National

ભોપાલ,રાજ્યના શિવપુરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શિવપુરી નજીક કોલારસના પુરણખેડી...

(પ્રતિનિધિ દ્વારા) નાગપુર : મહારાષ્ટ્ર નાગપુરમાં રાષ્ટ્રીય સેવક સંઘના ઉજવવામાં આવી રહેલ ખાસ કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત જેઓ સમારંભમાં...

 મુંબઈ, બિગ બોસ 13 ને તેના પહેલા એપિસોડથી જ શોમાં અશ્લીલતાના આક્ષેપોનો સામનો કરવો પડ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ...

જયપુર,રાજસ્થાનના પાલી જિલ્લામાં અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ખોટી ઓળખના કારણે પરિવારજનોએ બીજા યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, ૨૦ દિવસ...

વૃક્ષોને કાપવાને લઇને સામાજિક અને પર્યાવરણ કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ નવી દિલ્હી, મહારાષ્ટ્ર સરકાર ૨૧મી...

મુંબઇ, મહારાષ્ટ્રના જલગાવમાં ભાજપના કોર્પોરેટર સહિત પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. આ મામલામાં ત્રણ...

સરહદી મુદ્દા ઉપર ખેંચતાણ જારી છે ત્યારે બંને નેતાઓની વચ્ચેની બેઠકને લઇને ભારે સસ્પેન્સઃ દરિયાકાંઠે વાતચીત નવીદિલ્હી, ચીનના પ્રમુખ શી...

પુણે, એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ ચૂક્યો છે અને હવે તેને કેલ્શિયમના ઇન્જેક્શન આપીને...

દ્વાસ, જમ્મુ કાશ્મીરમાં ઠંડીની શરૂઆત પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને પુરી શÂક્ત લગાવી દીધી છે.પરંતુ સુરક્ષા દળોની સતર્ક દેખરેખને કારણે...

જાકે ડબલ્યુટીઓમાં નિયમ નોટિફાઈ થયા બાદ આ પ્રસ્તાવ ફરજિયાત રીતે લાગુ પડશે નવી દિલ્હી, કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે સોનાના દાગીનાઓ માટે...

ભુજ, કચ્છના સિરક્રિકમાંથી બીએસએફનાં પેટ્રોલિંગ દરમિયાન બે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. પાકિસ્તાની ફિશિંગ બોટમાં સવાર માછીમારો બોટ છોડીને સિરક્રિકમાંથી...

તસ્કરી, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટેની તૈયારી નવી દિલ્હી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે હવે ત્રાસવાદ અને તસ્કરીના મુદ્દે વધારે કઠોર...

કરો અથવા તો મરોના ટાસ્ક આપીને ત્રાસવાદીઓને મોકલાયા : ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વાતચીતના કેટલાક કોડને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા બાદ સુરક્ષા...

રાજેન્દ્ર નગર સહિતના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર પટણા, બિહારમાં ભારે વરસાદના કારણે આવેલા પુરના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે....

નવીદિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેનને આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi...

નવીદિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સના પાટનગર પેરિસમાં આઠમી ઓક્ટોબરના દિવસે રાફેલ વિમાનમાં ઉંડાણ ભરનાર છે. સત્તાવાર સુત્રોએ કહ્યુ છે...

જયપુર, રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધીની ૧૫૦ જન્મજયંતીને અવસરે રાજયમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, નિકોટિન, તંબાકુ કે મિનરલ ઓઇલ યૂકત પાન મસાલા અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.