Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કતારમાં ૮ ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે. કતારની કોર્ટે આજે એટલે કે ગુરુવારે જેલમાં બંધ ૮ ભારતીયોને...

જમ્મુ કાશ્મીર, આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે...

નવી દિલ્હી, હવામાન વિભાગે ચક્રવાતી તોફાન 'હામૂન' અંગે અપડેટ જારી કર્યું છે. ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને મિઝોરમમાં ભારે વરસાદની...

જિયોએ ભારતના સૌથી અંતરિયાળ વિસ્તારોને કનેક્ટ કરવા માટે ભારતનું પ્રથમ સેટેલાઇટ આધારિત ગીગાબાઇટ બ્રોડબેન્ડનું રજૂ કર્યું જિયો તેના જિયોફાઇબર, જિયોએર...

નવી દિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ભારતીય વાયુસેનાના કમાન્ડરો સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે ઝડપથી બદલાતી ભૌગોલિક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબાના મંદિરમાં પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીની...

(એજન્સી)મુંબઈ, ભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જાેવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને...

નવી દિલ્હી, ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ફરી એકવાર યુદ્ધવિરામ પર સર્વસંમતિ સધાઈ શકી નહોતી. બુધવારે...

નવી દિલ્હી, ૩૦ નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભાની ચૂંટણીને લઈને એક તેલુગુ ન્યૂઝ ચેનલ દ્વારા ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન...

નવી દિલ્હી, કોલકાતામાં બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે EDએ દરોડા પાડ્યા છે. ઈડ્ઢના અધિકારીઓ ગુરુવારે સવારે બંગાળના વન મંત્રીના ઘરે...

સોશ્યલ મીડીયા મારફત ખુદને રોકાણ-કાર-સલાહકાર-શેરબજાર ગુરૂ દર્શાવીને કમાણી કરતો હતો- ‘બાપ-ઓફ ચાર્ટ’ યુ-ટયુબ ચેનલ મારફત પ્રભાવ પાડતા એક એડવાઈઝને તેના...

આ ટ્રેનોની લોકપ્રિયતા વધી રહી છે પશ્ચિમ રેલવે પર દોડતી 4 વંદે ભારત એક્સપ્રેસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે.  ભારતીય રેલ્વેએ દેશના...

૨૦૨૫માં ગગનયાન, ૨૦૩૫માં સ્પેસ સ્ટેશન, ૨૦૩૬માં ઓલ્મ્પિક અને ૨૦૪૦માં ચંદ્ર પર ભારતની તૈયારી ખુદ વડાપ્રધાન મોદીએ કેન્દ્રના તમામ વિભાગોને સુચના...

નવી દિલ્હી, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આરોગ્ય વીમા પોલિસીમાં બે નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું...

નવી દિલ્હી, કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું કહેવું છે કે આઠ વર્ષ સુધી...

નવી દિલ્હી, ટેક્નોલોજીની મદદથી ઝડપથી વિકસી રહેલા વિશ્વની સાથે કાર્બન ઉત્સર્જનમાં વધારો થવાને કારણે સમગ્ર વિશ્વમાં પૃથ્વીના પર્યાવરણ માટે ગ્લોબલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.