Western Times News

Gujarati News

National

મુંબઈ, મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપ પોતાની પ્રતિષ્ઠિત બેઠક જાળવવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપની આ બેઠક...

મુંબઈ, આઈટી, ઓટોમોબાઈલ અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી ગુરુવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ૫૦૧.૭૩ પોઈન્ટ એટલે...

નવી દિલ્હી, જી-૨૦ બેઠક વચ્ચે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની બે દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ૫ વર્ષમાં ઈટાલીના...

નવી દિલ્હી, સુપ્રીમકોર્ટે ઐતિહાસિક ર્નિણય કર્યો છે. હવે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈની એક પેનલ બનશે જે મુખ્ય ચૂંટણી...

નવી દિલ્હી, કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં વ્યક્તિ પોતાના જીવનસાથીની જાતિ, ધર્મ, ઊંચાઈ, રંગ કે ઉંમર જાેતી...

મુંબઈ, સ્થાનિક શેરબજારમાં છેલ્લા આઠ સત્રોનો ઘટાડો બુધવારે સમાપ્ત થયો અને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા. બીએસઈ...

નવી દિલ્હી, બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બુધવારે તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરની સામે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી)ના કાર્યાલયો પર...

ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનને દિલ્હીથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે ફ્લેગ રૉફ કરાઈ ● આ ટ્રેન ટૂર ભારત સરકારની...

કોલકાતા, આજે તૃણમૂલ કોંગ્રેસનું સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. હેકરે ટીએમસીના ટિ્‌વટર એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર અને નામ બદલી...

નવી દિલ્હી, ફૂટબોલ જગતના સૌથી મહાન ખેલાડી તરીકે નામના પ્રાપ્ત કરેલ અને તાજેતરમાં જ ફૂટબોલ ફીફા વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.