Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, પોતાને અથવા તેના પ્રિયજનોને બચાવવા માટે વ્યક્તિએ ખૂબ મજબૂત અથવા બોડી બિલ્ડર બનવાની જરૂર નથી. તે પોતાનું મગજ...

નવી દિલ્હી, કર્ણાટકના મેંગલુરુમાં બ્લાસ્ટનું કાવતરું ડાર્ક વેબ દ્વારા ઘડવામાં આવ્યું હતું. મેંગલુરુ બ્લાસ્ટનો આરોપી શારિક આના દ્વારા એક ખાસ...

રાયપુર, છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી કેબિનેટની બેઠકમાં અનામતનો નવો કોટા નક્કી થયો છે. સરકારે આદિવાસી વર્ગ- એસટીને...

નવી દિલ્હી, રશિયન સેનાએ ફરી એકવાર યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. શુક્રવારના રોજ સામે આવેલા કેટલાક મીડિયા અહેવાલો અનુસાર,...

નૈનીતાલ, આવતા એક મહીના સુધી આકાશમાં રાત્રે દરરોજ ખરતા તારાઓનો વરસાદ ચમકીલી ઉલકા વર્ષાનો નજારો જાેવવા મળશે. અંતરીક્ષમાં બેહદ રોમાંચક...

(એજન્સી)નવી દિલ્હી, દેશના વિવિધ રાજ્યોમાં વધતી જતી ઠંડીના કારણે ધુમ્મસ છવાવા લાગ્યું છે. કાશ્મીરના અનેક શહેરોમાં પારો શૂન્યથી નીચે ઉતરી...

(એજન્સી)નવીદિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનઅને ૨ ચૂંટણી કમિશનરની નિમણૂકમાં વધુ પારદર્શિતા લાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો છે....

તિરુવનંતપુરમ, કોરોના આવ્યા બાદ થિયેટર માલિકો સતત ચિંતિત રહેતા હતા. સતત બે વર્ષ કોરોનાના માર બાદ થિયેટરો ધીમે ધીમે શરૂ...

અમદાવાદ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે ઉપર જીવલેણ અકસ્માતનો ભોગ બનનાર બૃહ્નમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના 40 વર્ષીય વરિષ્ઠ અધિકારીનો જીવ અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના...

નવી દિલ્હી, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું બ્રિટનમાં 'એશિયન રિચ લિસ્ટ ૨૦૨૨'માં સ્થાન પામ્યા છે. આ...

નવી દિલ્હી, સરકારે નકલી આધાર કાર્ડનો ઉપયોગ રોકવા માટે એડવાઈઝરી જારી કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે કહ્યું કે આધાર...

નવી દિલ્હી, પહાડો પર થઈ રહેલા બરફવર્ષાની વચ્ચે ફક્ત મૌસમનો મિજાજ જ નથી બદલાયો, પણ દેશના અમુક વિસ્તારોમાં હવે શીતલહેરની...

(એજન્સી)જયપુર, ૫મી ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશનારી 'ભારત જાેડો યાત્રા'ની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ સંદર્ભે રચાયેલી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી અશોક...

(એજન્સી)મુંબઇ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ફરી એકવાર પોતાના નિવેદનના કારણે મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આપવામાં...

પેલેસ ગ્રાઉન્ડ્સ ખાતે AIAMA એક્સ્પો 170+ સહભાગીઓ, 500+ સ્ટોલ અને ઉદ્યોગના પ્રતિષ્ઠિત વક્તાઓનું પ્રદર્શન કરશે બેંગલુરુ, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈએ...

(એજન્સી)બુરહાનપુર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની 'ભારત જાેડો યાત્રા' મહારાષ્ટ્રમાંથી પસાર થયા બાદ 'દક્ષિણના દ્વાર' તરીકે ઓળખાતા બુરહાનપુર...

પટના, શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે પટના પહોંચ્યા હતા. સૌથી પહેલા તે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.