Western Times News

Gujarati News

National

મુંબઇ, વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે સ્થાનિક શેરબજારે શુક્રવારે મજબૂત શરૂઆત કરી. ચોતરફ ખરીદીને કારણે બજારને તેજી મળી છે. બેંક,...

ગુરદાસપુર, પંજાબના ગુરદાસપુરમાં પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યુ. ડીઆઈજી પ્રભાકર જાેશીએ પોતાના નિવેદનમાં...

મુંબઇ, મુંબઈમાં કાળાંડિબાંગ વાદળો સાથે અંધારુ છવાયા બાદ ભારે વરસાદ તૂટી પડયો હતો. પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી, અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રૂઝ,...

યાત્રા જબલપુર, ઇન્દૌર અને ભોપાલથી શરૂ કરી શકાશે-યાત્રા 15 દિવસ અને 14 રાતની રહેશે. અમદાવાદ, એમપી ટૂરિઝમ વિભાગ દ્વારા આધ્યાત્મિક...

ગાજિયાબાદ, કરવા ચોથના દિવસે ગાજિયાબાદના એક શખ્સને રિસ્ક લેવું ભારે પડ્યું હતું. હકીકતમાં એક વ્યક્તિ પોતાની પત્નીની જગ્યાએ ગર્લફ્રેંડને લઈને...

નવી દિલ્હી, રશિયાના મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં શુક્રવારે વહેલી સવારે બોમ્બ હોવાની જાણ થઈ હતી. જેના કારણે હાડકંપ મચી...

હૈદરાબાદ, ગોવાથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બેઠેલા ૮૬ મુસાફરોનો બુધવારે રાતે ચમત્કારિક બચાવ થયો હતો. વાત એમ છે કે,...

નવી દિલ્હી, ગુજરાત ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી...

સુપ્રીમકોર્ટની કે હાઇકોર્ટની કોલેજીયમે શ્રેષ્ઠમાંથી અતિ શ્રેષ્ઠની પસંદગી કરતી પ્રતિભાશાળી કર્મશીલોની ન્યાયધર્મ ઉજાગર કરતી સંસ્થાને લઈને આજે ન્યાયતંત્ર અડીખમ છે?!...

સુપ્રીમકોર્ટના નિષ્ઠાવાન, નીડર અને પ્રગતિશીલ પ્રતિભાશાળી ન્યાયાધીશો દેશની શાન છે, ત્યારે દેશના ભાવિ ૫૦માં ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ સામે રાષ્ટ્રપતિ...

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજાેમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર ર્નિણય લઈ શકી નથી. જસ્ટિસ ગુપ્તાએ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અંબ અંદૌરા, ઉનાથી નવી દિલ્હી સુધીની નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટનને લીલી ઝંડી બતાવી હતી....

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ અમદાવાદ, સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન દ્વારા સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને હર...

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલને રેપની ધમકી (એજન્સી)નવી દિલ્હી, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને ઈન્સ્ટાગ્રામ પર રેપની ધમકી...

પાયલોટ પરિસ્થિતિ જાેઈને વિમાનમાંથી બહાર નીકળીને સમુદ્રમાં કૂદી પડ્યો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો (એજન્સી)પણજી, નેવીનું મિગ૨૯ 'કે' ફાઈટર...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને ભારતે હંમેશા પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે. બંને દેશોને ભારતે હંમેશા શાંતિ સાથે વાતચીત...

જૌનપુર, પૂર્વી યુપીના જૌનપુરના મછલીશહરમાં આદર્શ રામલીલા સમિતિમાં ભગવાન શિવ શંકરની ભૂમિકા ભજવી રહેલા રામ પ્રસાદ ઉર્ફે છબ્બન પાંડેનું રામલીલાના...

મેસેજમાં લિન્ક ઓપન કરતા જ ખાતામાંથી પૈસા ઉપડી જાય છે (એજન્સી)અમદાવાદ, થોડા દિવસ અગાઉ જ દેશમાં પજી નેટવર્કની સેવાઓના પ્રારંભ...

IPLના ચેરમેન  અરુણસિંહ ધૂમલ I&B મિનિસ્ટર અનુરાગસિંગના ભાઈ છે.  મુંબઈ,  ‘બડે બેઆબરુ હોકર તેરે કુચે સે હમ નિકલે, મય ભી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.