Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ઇલોન મસ્ક, આ મહિનાની શરૂઆતમાં ઠ પરની તેમની એÂન્ટસેમિટિક પોસ્ટ પછી મુખ્ય પ્રવાહના મીડિયા સાથેની તેમની પ્રથમ મુલાકાતમાં,...

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી-તેલંગાણા સિવાય તમામ જગ્યાએ મતદાન  5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે તેલંગાણા સિવાય...

ડિજિટલ ફ્રોડને રોકવા માટે સરકારે શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલા ૭૦ લાખ મોબાઈલ નંબરને સસ્પેન્ડ કર્યા (એજન્સી)નવી દિલ્હી,  દેશમાં ડિજિટલ અને...

નવી દિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ મેચની ટી-૨૦ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમમાં...

નવી દિલ્હી, યુકેના વડાપ્રધાન રિશિ સુનક આમ તો ઈમિગ્રેશન વિરોધી ગણાય છે, પરંતુ યુકેને હાલમાં સ્કિલ્ડ લોકોની જરૂર છે ત્યારે...

નવી દિલ્હી, ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેના કારણે દેશભરમાં ઉજવણીનો...

સુરંગમાં ફસાયાના પહેલા પાંચ દિવસ સુધી અમે બધાએ કંઈ ખાધું-પીધું નહોતું. શરીર ધ્રૂજતું હતું અને મોઢામાંથી બરાબર અવાજ પણ નીકળી...

નવીદિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૩ના રજાના કેલેન્ડર મુજબ, બેંકો ડિસેમ્બર મહિનામાં કુલ ૧૮ દિવસ માટે બંધ રહેશે. આ...

ઓનલાઇન ફ્રોડને અટકાવવા સરકારની પૂર્વ તૈયારી (એજન્સી)નવી દિલ્હી, જેમ જેમ લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વધી રહ્યા છે, તેમ-તેમ ઓનલાઈન પેમેન્ટ...

17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને સહી-સલામત બહાર કઢાયા-શ્રમિકોને આરોગ્ય ચકાસણી માટે હોસ્પિટલ લઈ જવાયા: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કેન્દ્રીયમંત્રી...

ચૂંટણી પહેલા યોગીનું નિવેદન તેલંગાણામાં સત્તામાં આવતાની ૩૦ મિનિટમાં ભાજપ હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેશે મહબૂબનગર, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન...

મોદી રોડ માર્ગે તિરુમાલા મંદિર પહોંચ્યા ત્યારે રસ્તામાં વિવિધ સ્થળોએ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત...

મંત્રાલયે તમામ હોસ્પિટલોને પોતાની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું -ભારતે પણ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ છે કે નહીં તેની સમીક્ષા કરવા માટે...

આ સ્માર્ટ ફોનમાં અનેક પ્રકારની ગેમ ડાઉનલોડ કરવામાં આવી છેઃ કામદારો ગેમ રમીને તણાવ ઓછો કરશે સિલ્ક્યારા,  ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં...

ધનાઢ્ય લોકોને વિદેશના બદલે દેશમાં જ લગ્ન સમારંભ યોજવા મોદીની હાકલ ધનિકોએ ભારતમાં સમારંભ યોજવા વિચારવું જાેઈએઃ તેનાથી વિકાસમાં મદદ...

નિયમોમાં ફેરફાર નેશનલ મેડિકલ કમિશનએ જાહેર કરેલી લેટેસ્ટ ગાઈડલાઈનમાં આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી નવી દિલ્હી,ધોરણ ૧૨માં જે સ્ટુડન્ટે બાયોલોજીનો...

વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ તમામ માછીમારોનો પહેલા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાયો અને નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.