Western Times News

Gujarati News

National

(એજન્સી)મુંબઇ, મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તનને લઈને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલીવાર રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર...

નવી દિલ્હી, સતત આઠ ત્રિમાસિક વૃદ્ધિ પછી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3.9 મિલિયન યુનિટની શિપમેન્ટ સાથે ભારતીય પરંપરાગત PC બજાર વર્ષ-દર-વર્ષ (YoY)...

ઔરંગાબાદ, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક...

નવી દિલ્હી, બુધવારે રાત્રે ઈરાનના પશ્ચિમી શહેર ઈજિહમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૫ લોકોના મોત થયાના...

નવી દિલ્હી, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આમાં સામેલ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ...

નવી દિલ્હી, ચકચારી શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા શરૂઆતથી જ દિલ્હી અને મુંબઈ પોલીસને ગોળ ગોળ વાતો કરી...

નવી દિલ્હી,  અમેરિકામાં ઘણા નકલી ટિ્‌વટર એકાઉન્ટ્‌સે ઇં૮ ચૂકવીને બ્લુ ટિક મેળવી હતી. તેનાથી પરેશાન ટિ્‌વટરે તેની બ્લુ ટિક સબસ્ક્રિપ્શન...

નવીદિલ્હી, કોંગ્રેસની ભારત જાેડો યાત્રાના ૬૯માં દિવસે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના વાશિમ જિલ્લામાં પહોંચી. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર...

નવી દિલ્હી, તમે વિશ્વમાં વિશ્વ યુદ્ધની ઘણી આગાહીઓ સાંભળી હશે. ઘણી વખત પરમાણુ હથિયારોના ઉપયોગ વિશે પણ વાત કરવામાં આવી...

નવી દિલ્હી, અમેરિકામાં ઘણા નકલી ટિ્‌વટર એકાઉન્ટ્‌સે ઇં૮ ચૂકવીને બ્લુ ટિક મેળવી હતી. તેનાથી પરેશાન ટિ્‌વટરે તેની બ્લુ ટિક સબસ્ક્રિપ્શન...

પેેકેજ ટ્રેનમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, તિરૂપતિ સ્થળનો સમાવેશ: ચા-નાસ્તો, લંચ-ડિનર સહિતની સુવિધા-આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી, કલ્યાણ, અને પુણે સ્ટેશનથી પણ...

બાલીમાં વડાપ્રધાન મોદી યુએસ પ્રમુખ બાઈડનને ઉષ્માભેર મળ્યા-બાઈડન અને પીએમ મોદીની કેમેસ્ટ્રીની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા બાલી,  ઈન્ડોનેશિયાના બાલીમાં...

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો-૨૦૨૧ માં ખંડમાં ખરાબ હવામાનથી ૩૫.૬૦ બિલિયન ડોલરનું નુકસાન ચીનને ૧૮.૪ અબજ ડોલરનું આર્થિક નુકસાન...

ધામમાં પૂજા બાદ પ્રથમ નિયમ મુજબ ગણેશ મંદિરના દરવાજા બંધ કરાશે-બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ કરવાની શરૂઆત-બદ્રીનાથ ધામમાં અત્યાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.