Western Times News

Gujarati News

National

ચંદૌલી, સાઉદી અરબ પ્રશાસનની મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં સાઉદીમાં કામ કરતા ચંદૌલીના રહેવાસી જાવેદના મૃત્યુ બાદ તેના મૃતદેહને...

વડાપ્રધાન શ્રી મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું  નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વ્યભિચાર એક દુઃખ પેદા કરે છે જેના કારણે પરિવારો...

નવી દિલ્હી, યુએસ સરકારની એક વેબસાઈટ દર્શાવે છે કે ભારતીય વિઝા અરજદારોને માત્ર એપોઈન્ટમેન્ટ લેવા માટે ૨ વર્ષથી વધુ રાહ...

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક જે ૨૮ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, તેના ર્નિણયો આજે જાહેર કરવામાં...

આસામના ધુબરી જિલ્લાની ગંભીર ઘટનાતરવાનું જાણતા હતા તેઓને બચાવી લેવામાં આવ્યા ધુબરી,  આસામના ધુબરી જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીમાં ગુરુવારે લગભગ ૩૦...

કોંગ્રેસ એ સત્તા વાન્ચ્ચુંકોનો કે હોદ્દા માટે રાજનીતિ કરનારો પક્ષ નથી પણ પ્રગતિશીલ બંધારણીય વિચારધારાનો અને અખંડ ભારતના રખેવાળનો પક્ષ...

ગેહલોત અધ્યક્ષ બનશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત-રાજસ્થાન મુદ્દે કોઈ ડ્રામા હોવાનો ઈનકાર, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નાટકીય રીતે આગળ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગુનાનો ભોગ બનેલી વ્યક્તિ સાથે થયેલા અન્યાયની ભરપાઈ કરવા માટે કોર્ટ કોઈને અન્યાયનો શિકાર...

બ્લાસ્ટ એટલો જાેરદાર હતો કે, આસપાસના રહેણાંક વિસ્તારોની ઈમારતોમાં પણ આંચકા અનુભવાયા હતા-બ્લાટનો લાઈવ વીડિયો વાયરલ ઉધમપુર,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...

યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનમાં વધેલી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા  અમદાવાદ-પટના અને ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ...

સાનફ્રાન્સિકોના એવિએશન મ્યુઝિયમમાં પહોંચી એર ઈન્ડિયાની ઝોયા અગ્રવાલ અને પ્રથમ સિવિલિયન હેલિકોપ્ટર મહિલા પાઈલટનું બિરુદ મેળવ્યું છે ક્રીતિ ગરુડાએ ૧૯૮૯માં...

કેદીઓથી ઊભરાતી જેલઃ સુધારા ક્યારે? ‘કોઈ પણ વ્યક્તિ કાયદાથી મોટી નથી’ આ પ્રચલિત વિધાન આપણે ત્યાં કાયદાના શાસનની અભિવ્યક્તિ કરતું...

નવી દિલ્હી,(IANS) બુધવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, ઘણા મુસ્લિમ સંગઠનોએ સરકારના પગલાને આવકાર્યું છે....

ગુરુગ્રામ, (IANS) અમેરિકી સરકારના અધિકારીઓ તરીકે દર્શાવીને અમેરિકી નાગરિકોને છેતરવાના આરોપમાં ગુરુગ્રામમાંથી નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.