Western Times News

Gujarati News

National

પ્રતિબંધ સાથે ભારતીય ફૂટબોલ માટે કાળો દિવસ ફિફા ભારતીય સ્પોર્ટ્‌સ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ આવવાની સંભાવના વ્યક્ત...

પોલીસકર્મી સહિત બે ઘાયલ આતંકીઓએ આશરે અડધી કલાકની અંદર બડગામ અને શ્રીનગરમાં બે જગ્યાઓ પર ગ્રેનેડ ફેંક્યું શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના...

ભારતે પોતાની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક અલગ નિવેદનમાં કહ્યું હતું કે, ભારતના લોકોને...

મુંબઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા 'આઝાદી કે અમૃત મહોત્સવ' નિમિત્તે, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા 15મી ઓગસ્ટ 2022ના રોજ...

ટાઈટન, ટાટા મોટર્સ, ફેડ બેંક, ફોર્ટિસ, મેટ્રેો ક્રીસીલ જેવી કંપનીઓમાં કરોડો રુપિયાનું રોકાણ ઝુનઝુનવાલાએ કર્યુ હતું.  મુંબઈ, બાસઠ વરસની વયે...

નવી દિલ્હી, રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને ફરી મારવાની ધમકી મળી છે. સૂત્રના જણાવ્યા મુજબ એચએન રિલાયંસ ફાઉન્ડેશન હોસ્પિટલના...

નવી દિલ્હી : વડાપ્રધાને આજે પોતાના લાલ કિલ્લા પરના પ્રવચનમાં ભ્રષ્ટાચાર તથા પરિવારવાદ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર...

નવી દિલ્હી, વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય તથા ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે હું અભિનંદન આપુ છું. આજે દેશનાં 76મા સ્વાતંત્ર દિવસે...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના 76મા સ્વતંત્રતા દિવસ પર રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. Prime Minister...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને સલામ કરી વિભાજનની...

પ્રધાનમંત્રીએ ડૉ. એચ.વી. હાંડેના જુસ્સાની પ્રશંસા કરી, જેમણે આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું My message on...

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! છોંત્તેરમા સ્વતંત્રતા દિવસની...

મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથ સાથે સરકાર બનાવ્યા બાદ ભાજપે રાજ્યમાં મોટો ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ...

ન્યુયોર્ક, અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર સ્ટેજ પર હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્‌સ અનુસાર,...

નવીદિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૮૧૫ નવા કેસ...

 સંસ્થાને મળતા દાન વગેરેમાં આધાર-પાન સહિતની માહિતી ફરજીયાત  દેશમાં ચેરીટેબલ ટ્રસ્ટો અને આ પ્રકારની સંસ્થાઓ દ્વારા રાખવામાં આવતા હિસાબોના નિયમોમાં...

નોકરી માગનારાઓની લાગી લાઈન! આ હોટલમાં પહેલા વધુ લોકો નોકરી માટે સંપર્ક કરતા ન હતા, પરંતુ અત્યારે ત્યાં નોકરી શોધનારાઓની...

નવી દિલ્હી, સ્વતંત્રતા દિવસના ત્રણ દિવસ પહેલા જ દિલ્હીને ધ્રુજાવવાની એક કોશિશને નાકામ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે પુર્વી...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પત્ની સોનલ શાહ આજે હર ઘર તિરંગાની ઝુંબેશ શરૂ થતાં જ તેમના નિવાસસ્થાને ત્રિરંગો...

નવી દિલ્હી, મોક્ષ મેળવવાની લાલસામાં તમે ઘણા કિસ્સાઓમાં લોકોને અચંબિત કરતા પગલાઓ ઉઠાવતા જાેયા હશે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં...

નવીદિલ્હી, બિહારમાં રાજકીય અપસેટ બાદ વિપક્ષનો જુસ્સો આસમાને છે. તો તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે બીજી પાર્ટીઓએ પણ બિહારમાંથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.