નવીદિલ્હી, દેશના ઘણા રાજ્યોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો છે. ગુજરાતના...
National
મુંબઈ, બિગ બોસ ૧૩થી પોપ્યુલર થયેલી પંજાબી એક્ટ્રેસ શહેનાઝ ગિલે હાલમાં મુંબઈના ચોમાસાની મજા લીધી હતી. ર્રૂે્ેહ્વી પર ચેનલ ધરાવતી...
નવી દિલ્હી, ધ ડાર્વિન એવોર્ડ નામના ટ્વટર એકાઉન્ટ પર ઘણા વિચિત્ર વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો...
નવી દિલ્હી, તમને માર્કેટમાં અનેક પ્રકારની ચિપ્સ મળશે. આ વિવિધ આકાર અને પેકેટમાં ઉપલબ્ધ છે. ઉપરાંત, તેમની કિંમત જથ્થા અનુસાર...
નવી દિલ્હી, દેશની મહિલાઓને આર્થિક રીતે આર્ત્મનિભર બનાવવા માટે કેન્દ્રની મોદી સરકાર મફત સિલાઈ મશીનનું વિતરણ કરવાની યોજના બનાવી રહી...
વિશાળ વ્હેલ જેવા આકારનું એરબસ કંપનીનું બેલુગા કાર્ગો પ્લેન સોમવારે પ્રથમ વખત ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. તેને સત્તાવાર રીતે...
‘લુક સાઉથ’ના નારાને બુલંદ કરવા માટે ભા.જ.પ.ની કેસરિયા બ્રિગેડે તનતોડ મહેનત શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા...
નવીદિલ્હી, ડેસ્ક જાેબ કરતા લોકો એક જ જગ્યાએ સતત બેસી રહેતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઘણા દેશોના...
મુંબઇ, ભારતીય રિઝર્વ બેંકે ઓલા ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડને ૧.૬૭ કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે,...
મુંબઈ, દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા, અને...
નવીદિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં એક દિવસના ઘટાડા બાદ ફરી વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૯૦૬ નવા કેસ નોંધાયા અને...
નવીદિલ્હી, છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ઘેરાયા બાદ શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક સંકટ...
15મી જુલાઈથી 75 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. નવી દિલ્હી, દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે 18થી59 વર્ષની આયુ...
નવી દિલ્હી, ભગવાન શિવની શ્રાવણ મહિનો પ્રિય હોય છે. હવે અષાઢ મહિનો પૂરો થતા જ શ્રાવણ મહિનો આવશે. જેથી શિવ...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાક વિડિયો ફની છે અને કેટલાક આપણા...
ઇન્દોર, મકાન માલિક અને ભાડુઆતને એકબીજા સાથે અવારનવાર ઝઘડા થતાં હોય છે. તેમજ આ બાબત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે...
નવી દિલ્હી, દેશના નવા સંસદ ભવનની છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું અનાવણર કર્યું છે ત્યારથી તેના...
નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના પ્રમુખ ડોક્ટર ટેડ્રોસ અદનોમ ઘેબિયસે આખી દુનિયાને કોરોનાને લઇને સર્તક રહેવા માટે કહ્યું છે....
રાજુલાના મોટા અગરિયામાં ખેતીકામ કરતા ૨૩ વર્ષીય મહિલાને વાડી વિસ્તારથી સીધા હોસ્પિટલ પહોચાડાયા તાલુકા વહીવટી તંત્ર અને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ...
બેંગ્લુરૂ,ગોવા કોંગ્રેસમાં મુશ્કેલીના સંકેતો વચ્ચે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે ભાજપ ગોવાના ધારાસભ્યોને ખરીદવા માટે ૫૦-૫૦ કરોડ રૂપિયાની ઓફર...
ગભરાયેલા ડ્રાઈવરોએ ભગાવી ગાડીઓ નવી દિલ્હી,પ્લેન ઉડતી વખતે આવનારા પડકારો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ જ્યારે આ પડકારો...
બ્રિટનમાં રાજકીય ટોળાશાહીના વલણને લઈને વડાપ્રધાન બોરીસ જાેન્સને રાજીનામું આપ્યું અને પ્રજાની ટોળાશાહીથી શ્રીલંકા સરકારનું પતન થયું ત્યારે ભારતના ચીફ...
(એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે આંશિક રુપથી રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઈ છે. જમ્મુમાં રોકાયા પછી...
આ અનાવરણ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ ઉપસ્થિત નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે...
નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે અબુ સાલેમની અરજી ફગાવી દીધી...