વિશ્વકર્મા મહારાણાના નામથી ઓળખાતા સુથાર જ પોતાના પૂર્વજાેની પાસેથી મળેલી વિરાસતમાં એન્જીનિયરિંગ જાણે છે-ભગવાન જગન્નાથના રથ બનાવવા માટે ખાસ એન્જીનિયરીંગનો...
National
(એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કુપવાડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કુપવાડાના જુમાગંદ વિસ્તારમાં આતંકવાદીઓ અને...
(એજન્સી)નવી દિલ્હી, ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી...
મુંબઈ, હિન્દુજા પરિવારના આદરણીય વડા અને હિન્દુજા જૂથના દિવંગત અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાને મુંબઈમાં આયોજિત પ્રાર્થના સભા દરમિયાન ગહન...
દિલ્હી, મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી ગઈ છે. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે....
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ (U.S. Ambassador Eric Garcetti ) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની (NSA Ajit Doval) પ્રશંસા કરી...
નવી દિલ્હી, જ્યારે પણ લોકો બીજા શહેર, રાજ્ય કે દેશમાં જવાનું વિચારે છે, ત્યારે તેઓ રહેવા માટે હોટલ પર સારું...
નવી દિલ્હી, તમારામાંથી ઘણા લોકો ટ્રૂ-કોલર એપનો ઉપયોગ કરતા હશે. આ એપ્લિકેશન કૉલર- આઇડેન્ટિફિકેશન, કૉલ-બ્લોકિંગ, ફ્લેશ-મેસેજિંગ, કૉલ-રેકોર્ડિંગ, ચેટ અને વૉઇસની...
નવી દિલ્હી, અરબ સાગરમાંથી ઉઠી રહેલા ચક્રવાતી તોફાન બિપોરજાેયને લઈને સરકાર દરેક મોર્ચે તૈયારી કરી રહી છે. ગુજરાત તટ તરફથી...
(એજન્સી)કોલકાતા, ભારતીય સેનામાં પાકિસ્તાની નાગરિકો કામ કરતા હોવાના આક્ષેપો થયા છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી...
જેને ૧ જુલાઈ ૨૦૧૭એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે તે લોકોએ પાન સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી (એજન્સી)નવી દિલ્હી,...
નવી દિલ્હી, ગયા વર્ષે, IIT મુંબઈના સંશોધકો દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ...
નવી દિલ્હી, બિપોરજાેય વાવાઝોડાના દ્રશ્યો વચ્ચે સોશિયલ મીડિયામાં હાલ એક વાયરલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. આપણે અગાઉ એક સિંહને...
નવી દિલ્હી, તમિલનાડૂના ઊર્જા મંત્રી વી સેંથિલ બાલાજી એક મની લોન્ડ્રીંગ મામલાની તપાસનો સામનો કરી રહ્યા છે. બુધવારે સવારે ઈડીના...
કાનપુર, લગ્ન થયા બાદ વિદાય થઈને હજારો સપના સાથે સાસરે પહોંચેલી યુવતીને ત્યારે આઘાત લાગ્યો હતો ત્યારે તેનો પતિ સુહાગરાત...
(એજન્સી)ભુવનેશ્વર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (સીબીઆઈ) એ રવિવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગામાં ૨ જૂને ૨૮૮ લોકોના જીવ લેનારા ભયાનક ટ્રેન અકસ્માતના...
નવી દિલ્હી, ઓડિશા ટ્રેન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૮૧ લોકોના મૃતદેહોને ઓળખવા માટે DNA મેચિંગના પરિણામની રાહ જાેઈ રહેલા ઘણા વ્યાકુળ પરિવારો...
શ્રી રૂપાલાએ કોચીન ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા...
નવી દિલ્હી, કોરોનાકાળ પછી કંપનીઓનો અંદાજ બદલાઈ ગયો છે અને હવે તેઓ ડિગ્રીને બદલે સ્કિલને પ્રાધાન્ય આપી રહી છે. ZipRecruiter...
નવી દિલ્હી, પ્યાર, મહોબ્બત અને લગ્ન, કોઈ પણ શખ્સના જીવનની એવી ક્ષણ છે, જેમાં તે ઢગલાબંધ સપના જાેઈ રાખે છે....
બરેલી, પત્નીનું કોઈ અન્યની સાથે અફેર ચાલી રહ્યું હોવાની શંકા રાખી ૧૫ દિવસ પહેલા જ જામીન પર બહાર આવેલા ૪૦...
ડિબ્રૂગઢ, તિનસુકિયામાં સસરાએ કથિત રીતે બંને હાથ કાપી નાખ્યાના પાંચ દિવસ બાદ ગુરુવારે છ મહિનાની સગર્ભા મહિલાનું આસામ મેડિકલ કોલેજ...
રાજ્ય સરકારે ગત વર્ષે ૧૫૫ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી-વર્ષ ૨૦૦૨થી ૧૨મી જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે...
પોલીસે તેમની દીકરી અને તેના પ્રેમીને શોધીને પરીવારજનો સમક્ષ હાજર કર્યા હતા ત્યારે આ દીકરીએ પોતાના માતા-પિતાને ઓળખવાની ના પાડી...
પેટ્રોલના ભાવ રૂપિયા ૧૦૦ની આસપાસ પહોંચી ગયા ચંદીગઢ, પંજાબમાં સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ હવે પહેલા કરતા વધુ રહેશે. અહીં...
