Western Times News

Gujarati News

National

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઈ, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ...

(એજન્સી) ચંદીગઢ, પટીયાલા જેલમાં બંધ નવજાેતસિંહ સિધ્ધુ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. જાણવા મળ્યા અનુસાર નવજાેત સિધ્ધુ તેમની બેરેકમાં બંધ...

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હીમાં ઉબેર કેબ સર્વિસીઝમાં યાત્રીઓ માટે પેનિક બટનની સુવિધા અપાય છે. દિલ્હીમાં ઉબેર ડ્રાઈવર દ્વારા મહિલા મુસાફરના બળાત્કાર...

નવીદિલ્હી, દેશના ઘણા રાજ્યોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો છે. ગુજરાતના...

વિશાળ વ્હેલ જેવા આકારનું એરબસ કંપનીનું બેલુગા કાર્ગો પ્લેન સોમવારે પ્રથમ વખત ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. તેને સત્તાવાર રીતે...

‘લુક સાઉથ’ના નારાને બુલંદ કરવા માટે ભા.જ.પ.ની કેસરિયા બ્રિગેડે તનતોડ મહેનત શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા...

મુંબઇ, ભારતીય રિઝર્વ બેંકે ઓલા ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડને ૧.૬૭ કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે,...

મુંબઈ, દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા, અને...

નવીદિલ્હી, છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ઘેરાયા બાદ શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. આર્થિક સંકટ...

નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના પ્રમુખ ડોક્ટર ટેડ્રોસ અદનોમ ઘેબિયસે આખી દુનિયાને કોરોનાને લઇને સર્તક રહેવા માટે કહ્યું છે....

રાજુલાના મોટા અગરિયામાં ખેતીકામ કરતા ૨૩ વર્ષીય મહિલાને વાડી વિસ્તારથી સીધા હોસ્પિટલ પહોચાડાયા તાલુકા વહીવટી તંત્ર અને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ...

બેંગ્લુરૂ,ગોવા કોંગ્રેસમાં મુશ્કેલીના સંકેતો વચ્ચે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે ભાજપ ગોવાના ધારાસભ્યોને ખરીદવા માટે ૫૦-૫૦ કરોડ રૂપિયાની ઓફર...

ગભરાયેલા ડ્રાઈવરોએ ભગાવી ગાડીઓ નવી દિલ્હી,પ્લેન ઉડતી વખતે આવનારા પડકારો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ જ્યારે આ પડકારો...

બ્રિટનમાં રાજકીય ટોળાશાહીના વલણને લઈને વડાપ્રધાન બોરીસ જાેન્સને રાજીનામું આપ્યું અને પ્રજાની ટોળાશાહીથી શ્રીલંકા સરકારનું પતન થયું ત્યારે ભારતના ચીફ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.