Western Times News

Gujarati News

National

ચંદીગઢ, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને સુરક્ષાનો ભરોસો આપ્યો અને કહ્યુ કે પંજાબના બધા...

નવીદિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં એક વ્યક્તિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ કાર લઈને અજીત...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિદાસ જયંતી નિમિત્તે દિલ્હીના કરોલ બાગ ખાતે આવેલા રવિદાસ મંદિર પહોંચ્યા હતા. જ્યાં દર્શન કર્યાં...

મુંબઇ, મુંબઈ પોલીસે “વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ”નું આયોજન કર્યું હતું. જેની અધ્યક્ષતા મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરલેએ કરી હતી. પત્રકાર પરિષદ...

મુંબઇ, શેરબજારની શરૂઆત આજે લીલા નિશાનમાં જાેવા મળી છે. ગઈકાલની જબરદસ્ત તેજી બાદ આજે પણ શેરબજાર ઊંચા સ્તર પર ખુલવામાં...

નવીદિલ્હી, સુકમામાં ૩ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ છત્તીસગઢમાં સુરક્ષા દળોના નવ વધુ કેમ્પ બનાવવામાં...

નવીદિલ્હી, સીબીઆઇએ દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (રૂ. ૨૨૮૪૨ કરોડ)ના ૫ આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે,...

મુંબઈ, દેશમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વઘી રહ્યું. માર્ગ અકસ્માતની સાથે ટ્રેન અકસ્માતોના પણ એટલા જ કિસ્સા સામે આવે છે....

નવી દિલ્હી, દેશમાં આજે જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૩૦ હજાર ૬૧૫...

ભારતના લશ્કરની શીખ રેજીમેન્ટ નો સ્વીકાર થયો છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી. રમના , જસ્ટીસ એ.એસ.બોપન્ના,જસ્ટીસ હિમાબેન કોહલીની...

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુધ્ધ ફાટી નીકળે તે પ્રકારનો તનાવ સર્જાયો છે અને દુનિયા પર...

મુંબઈ, મહારાષ્ટ્રના પાલઘરની એક કોર્ટે સોમવારે શિવસેનાના સાંસદ રાજેન્દ્ર ગાવિતને ચેક બાઉન્સના એક મામલે દોષી ઠેરવ્યા બાદ એક વર્ષની કેદની...

દિસપુર, આસામ ભાજપના યુવા મોરચાએ દાવો કર્યો હતો કે, અમારા કાર્યકરોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે તેમના એક ટિ્‌વટ બદલ...

નવી દિલ્હી, યુટ્યૂબ પર સંસદ ટીવીના એકાઉન્ટને કથિત રીતે યુટ્યૂબના દિશા નિર્દેશોના ભંગના પગલે બંધ કરી દેવાયું છે. યુટ્યૂબની આ...

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ આજે (મંગળવારે) અંડરવર્લ્‌ડ ગતિવિધિઓ, મિલકતોની ગેરકાયદેસર ખરીદી અને હવાલા દ્વારા વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસની...

ભોપાલ, દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ભાજપ શાસિત એક રાજ્યના મુખ્યમંત્રી કોરોનાન ઝપેટમાં આવ્યા છે. ગુજરાતને અડીને...

નવીદિલ્હી, સોનાના ભાવમાં આજે સતત સાતમા દિવસે ઉછાળો જાેવા મળ્યો છે. વધતી કિંમતોને કારણે ફરી એકવાર સોનું તેના રેકોર્ડ સ્તર...

નવીદિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેંક કૌભાંડને લઈને ફરી એક વખત સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.