Western Times News

Gujarati News

National

નવીદિલ્લી, ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) તણાવ ચાલુ છે. ગયા ૨૦ મહિનાના વધુ સમયથી બંને...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે સૈન્ય તેમજ સુરક્ષા ક્ષેત્રમાં આર્ત્મનિભર બનવા તરફ ડગ માંડ્યા છે, જેના હેઠળ હવે વિદેશથી...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સંસદના આગામી બજેટ સત્રમાં કટોકટી સર્જાય તેવું લાગી રહ્યું...

જેસલમેર, દેશ ની આઝાદીના ૭૫ વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આર્મી વોર મ્યુઝિયમની નજીક એક પહાડીની ટોચ પર ખાદીથી બનેલો...

મુંબઇ, મુંબઈમાં કોરોનાનો નવો આંકડો સામે આવ્યો છે. આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. મ્સ્ઝ્ર દ્વારા જારી કરવામાં આવેલા...

મુંબઇ, હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ ટાઢુંબોળ થઇ ગયું હતું. રવિવારના(કોલાબા-૧૯.૫ઃસાંતાક્રૂઝ-૧૮.૨ ડિગ્રી) લઘુત્તમ તાપમાનની સરખામણીએ આજે...

નવીદિલ્હી, હાઈકોર્ટે કહ્યું કે, વૈવાહિક બળાત્કારના મામલામાં દોષિતોને પ્રથમ દૃષ્ટિએ સજા મળવી જાેઈએ, એમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જાેઈએ....

નવી દિલ્હી, માણસોના નામની કરોડોની પ્રોપર્ટીની વાત તો સાંભળી હશે પરંતુ પશુ-પક્ષીઓના નામે કરોડોની પ્રોપર્ટીની વાત નહીં સાંભળી હોય. અહીં...

ભારતે તેનું આર્ત્મનિભર સંશોધન કરવાની જરૂર છે?! વેક્સિન એ જ એકમાત્ર કોરોના થી બચવા નો ઈલાજ રહેશે તો કોરોના આ...

૧૫૩૯ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા (પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૬૦૯૭ કેસ...

(એજન્સી) પુણે, કોરોના પોઝિટિવના જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ તપાસ...

જાન્યુઆરીની મધ્યમાં જ મુંબઈ-દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસ પીક પર પહોંચવાની વકી (એજન્સી) નવી દિલ્હી, જે પ્રમાણે દેશમાં કોરોનાના નવા કેસમાં...

મુંબઇ, સોમવારે મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી ફ્લાઇટને પુશબેક આપતા વાહન (ટ્રેક્ટર)માં અચાનક આગ ફાટી...

નવીદિલ્હી, હાલ દેશમાં કોરોના કાળો કરે વર્તાઇ રહ્યો છે. ત્યારે આવામાં કોરોનાથી બચવા માટે માસ્ક લગાવું કોરોના રસી લેવી અને...

નવી દિલ્હી, કોરોનાના વધતા કેસને જાેતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર માત્ર વેક્સિનને માનવામાં આવી રહ્યુ છે. વધારેથી વધારે...

નવી દિલ્હી, શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ડ્યુટી કરનારાઓ હવે જ્યુટ એટલે કે, શણના પગરખાં પહેરીને ડ્યુટી કરશે. વધી રહેલી...

નવી દિલ્હી, ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા નીરજ ચોપરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.