Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના પ્રવાસે છે. પીએમ મોદી પહેલા કુશીનગર પહોંચ્યા અને ત્યાંથી તેઓ એમ-૧૭...

મુંબઇ, મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે મહા વિકાસ અઘાડી સરકારની તુલના બાબરી જેવા માળખા સાથે કરી હતી.તેમણે કહ્યું કે...

શ્રીનગર, જમ્મુ- કાશમીરમાં સરકારી સેવાઓમાં જાેડાયેલા કાશમીરી પંડિતોને આતંકવાદીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠને પુલવામાના હવાલ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોમસ કપમાં ઐતિહાસિક વિજય મેળવનારી ભારતીય બેડમિંટનની ટીમને ફોન પર અભિનંદન પાઠવીને તેમની સાથે સંવાદ કર્યો...

કેટલીક મેડિકલ કૉલેજો અને હોસ્પિટલોની સાથે ભેગા મળીને આરોગ્ય મંત્રી સુધાકરના ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલી આ પ્રકારની આ સૌપ્રથમ વિનામૂલ્યે...

ભાજપ અને સંઘ પાસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બહુ ઓછા મજબુત વિકલ્પ છે આગામી જુલાઈ માસમાં દેશમાં ત્રીજી વખત ભારતીય...

બુલડોઝર બાબા, બુલડોઝર મામા, બુલડોઝર દાદા જેવા નામોથી રાજકીય નેતાઓને સંબોધવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ મુખ્યમંત્રી...

હાર્ટએટેકના લીધે ૧૦ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવતાં લેવાયો નિર્ણય નવી દિલ્હી, હવે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ભક્તો આરોગ્ય તપાસ બાદ જ...

અગરતલા, ત્રિપુરામાં ૨૦૨૩માં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મુખ્યમંત્રી બિપ્લબ દેબને હટાવી દીધા છે. હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયને કોંગ્રેસે ખેડૂત વિરોધી ગણાવ્યો છે. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા...

નવી દિલ્હી, દેશમાં દુર્લભ પ્રાણીઓની હેરાફેરી કોઈ નવી વાત નથી પરંતુ હવે કાંગારૂની પણ સ્મગલિંગ થઈ રહી છે. પશ્ચિમ બંગાળના...

કોલકાતા, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાને પીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે તે નિશ્ચિત થઈ...

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયન સૈનિકોના ઘાતકી કૃત્યોનો વારંવાર ખુલાસો થતો રહ્યો છે. યુક્રેનની સિક્યુરિટી...

નવી દિલ્હી, શુક્રવારે સાંજના સમયે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં સાંજના સમયે વિકરાળ આગ ફાટી નીકળી...

વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં શનિવારનો દિવસ ખાસ્સો મહત્વનો રહ્યો. વારાણસી કોર્ટમાં પાંચ મહિલાઓએ દાખલ કરેલી અરજી પર સુનાવણી બાદ અપાયેલા...

ભુવનેશ્વર, લોકોને બે ટંક જમવાનું નસીબ થતું નથી અને રાજકીય નેતા અને સરકારી અધિકારીઓ કરોડો રૂપિયાનું ધન ભેગું કરી રહ્યા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.