Western Times News

Gujarati News

National

(એજન્સી)નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જાે આવકવેરા ધારાની કલમ ૧૨-એએ હેઠળ કોઈપણ સંસ્થાની નોંધણીની અરજી પર...

મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વીજ કંપનીઓએ કોલ ઈન્ડિયાને મોટી રકમ ચૂકવવાની બાકી (એજન્સી)નવીદિલ્હી, દેશના ૧૬...

નવી દિલ્હી, યમનના સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના વિશેષ દૂતે હૂતી વિદ્રોહીઓના બંધનમાંથી 7 ભારતીય નાવિકો સહિત વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા તે...

અમૃતસર, પંજાબના અમૃતસરમાં પાકિસ્તાની બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોન મળી આવ્યા છે. આ ડ્રોનને બોર્ડર પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોએ...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૧૦મા અને ૧૨માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જાે કે, કેટલાકને...

શ્રીનગર, કાશ્મીરના પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફતીએ ફરી એખવાર જમા્‌મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીર મામલે પાકિસ્તાન...

મુંબઇ, કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને એવો ફટકો આપ્યો છે કે તેમાંથી બહાર આવતાં ૧૨ વર્ષ જેટલો સમય લાગશે. સેન્ટ્રલ રિઝર્વ બેંકની...

મુંબઇ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ સેન્ટ્રલ જીએસટી કોલ્હાપુર મહારાષ્ટ્રમાં નિયુક્ત બે સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓની રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેવા...

નવી દિલ્હી, હાલમાં ઘણા રાજ્યોમાં ગરમીના મોજાની જબરદસ્ત અસર જાેવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં હીટવેવ...

મુંબઇ, ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની રેલી પહેલા શિવસેના વડાએ કહ્યું કે તે કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપી...

કોલકતા. બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા વિરુદ્ધ વકીલોએ રાજધાનીમાં માર્ચ કાઢી હતી. વકીલોનું કહેવું છે કે બંગાળમાં સ્થિતિ ભયાનક છે....

નવી દિલ્હી, ક્વિન્ટન ડીકોક અને દીપક હૂડાની મહત્વની ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા લાજવાબ પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્‌સે આઈપીએલ ટી૨૦...

નવી દિલ્હી, તુર્કીમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા કરવામાં આવતી મોટા પાયે અપરાધિક ગતિવિધિઓએ દેશના સત્તાવાળાઓને ચિંતિત કર્યા છે. હવે તુર્કીએ કડકાઈ...

નવી દિલ્હી, ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસને ૨૦૧૯ના ગ્રાહક સુરક્ષા ધારાના કાર્યક્ષેત્રમાંથી બાકાત ન રાખવામાં આવી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું....

સ્વામી વિવેકાનંદે ઇ.સ.૧૮૯૩માં અમેરિકા ખાતે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં ભારતીય અને સનાતન સંસ્કૃતિનાં યશોગાન ગાતાં ભાષણો આપીને 'સાયકલોનિક મંક ઓફ ઇન્ડિયા'...

ભીડને કાબુમાં લેવા માટે પોલીસને ફાયરિંગ કરવું પડ્યું, ઘટનામાં એસએચઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ પટિયાલા, પંજાબના પટિયાલામાં કાલી મંદિરની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.