Western Times News

Gujarati News

National

મુંબઈ, વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ અને વિદેશી ભંડોળ દ્વારા સતત વેચવાલી વચ્ચે શુક્રવારે ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૮૯ પોઈન્ટ તૂટ્યો હતો....

મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળનો હજુ સુધી અંત નથી આવ્યો તેને કારણે બસ કોર્પોરેશન, તેના કામદારો અને...

નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ૧૩ લોકોમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી. તેમાંથી...

નવી દિલ્હી, હવે દેશમાં છોકરીઓની લગ્ન માટેની ન્યૂનતમ ઉંમર ૧૮થી વધારીને ૨૧ કરવાના પ્રસ્તાવને કેંદ્રીય કેબિનેટની મંજૂરી મળી છે. કાયદામાં...

નવી દિલ્હી, સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા વિવાદ સામે આવ્યો છે. સુકાનીપદ પરથી હટાવવા મામલે વિરાટ કોહલી...

કોલકાતા, પશ્ચિમબંગાળ ચૂંટણી બાદ બંગાળ ભાજપમાં ચાલી રહેલુ ઘમાસાણ અટકી રહ્યુનથી.બંગાળમાં ભાજપના સૌથી પ્રમુખ ચહેરા પૈકીનો એક અ્‌ને એક્ટ્રેસ રુપાગાંગુલી...

નવી દિલ્હી, લખીમપુર ખીરીમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાની ઘટના પૂર્વયોજિત કાવતરુ હોવાના સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમના દાવા બાદ રાજકારણ ગરમાયુ...

નવી દિલ્હી, લખીમપુર ખીરી હિંસાના મામલામાં સંસદની સાથે સાથે યુપી વિધાનસભામાં પણ હંગામો મચ્યો છે. લોકસભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ...

નવી દિલ્હી, કેન્દ્રીયમંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો ર્નિણય લીધો છે. બુધવારે એકબિલને મંજૂરી આપવામાં આવી છે જેમાં બોગસ...

નવીદિલ્હી, કોરોના વાઇરસનું આગમન થયું ન હતું ત્યાં સુધી સમગ્ર વિશ્વને આ પ્રકારના વાઇરસની ગંભીરતા અંગે ખબર ન હતી. તેના...

મુંબઇ, દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ ઓનલાઈન બિઝનેસ વધારવા માટે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્‌સએપનો ઉપયોગ કરશે....

નવીદિલ્હી, આણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ત્રીજા અને અંતિમ દિવસે...

નવીદિલ્હી, વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. ૩ ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને ૧૩ દિવસમાં ભારતીય સેનાએ...

નવીદિલ્હી, કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

મુંબઇ, મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતીને વિજેતા હરનાઝ કૌર સંધૂ બુધવારે મોડી રાતે મુંબઈ પહોંચી હતી. અહીં તેનું ગ્રાંડ વેલકમ...

નવીદિલ્હી, હાલમાં ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટો કરન્સી અંગેનું બિલ રજૂ કરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.