નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે ચીને એલએસી નજીક મોડેલ વિલેજ ઉભા કર્યા છે અને તેના...
National
પટના, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારી વચ્ચે લાલુ પ્રસાદ યાદવે જાહેર કર્યુ છે કે,...
નવીદિલ્હી, તહેવારોની સીઝન હવે શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં શરૂઆતની સરખામણીએ પરિસ્થિતિ ઘણી કાબુમાં છે. પરંતુ...
નવીદિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જણાવ્યું છે કે, ખતરનાક જીવાણુઓનો હથિયાર તરીકે ઇરાદાપૂર્વક ઉપયોગ એ ગંભીર ચિંતાનો વિષય છે.આ...
પટણા, બિહારના અરરિયા જિલ્લામાં તૈનાત એસએસબીએ મોડી સાંજે ત્રણ ઉઝબેકિસ્તાન યુવતીઓ અને બે ભારતીય યુવકોને વિઝા વિના ભારતીય સરહદમાં પ્રવેશવા...
નવીદિલ્હી, ટિકરી બોર્ડર બાદ હવે ગાઝીપુર બોર્ડર પરથી કિસાનો દ્વારા બેરિકેડ હટાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. બેરિકેડ હટાવ્યા...
નવીદિલ્હી, સીબીઆઇએ દિલ્હી પોલીસના એક સબ ઇન્સપેક્ટરના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી સબ ઇન્સપેક્ટરના ઘરેથી ૧.૭ કરોડ રૂપિયા...
નવીદિલ્હી, વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા શિકાગોના એરપોર્ટ ઉપર ત્રણ મહિના સંતાઇ રહ્યા બાદ ગત જાન્યુઆરી મહિનામાં જેની...
નવીદિલ્હી, મ્યાંમારમાં લશ્કરી શાસન આવ્યું ત્યારથી લોકોને પારાવાર પીડા આપવામાં આવી રહી છે. નાગરિકો ઉપર અમાનવીય અત્યાચાર કરવામાં આવી રહ્યો...
મુંબઇ, સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં સૌ કોઈ પોતાનું મંતવ્ય રજૂ કરવા માટે સ્વતંત્ર છે. તાજેતરમાં જ ફેબઈન્ડિયાની...
લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની રણનીતિઓ અને તૈયારીઓના મંથન માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે લખનૌ પહોંચ્યા હતા....
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે ત્રિપુરામાં મુસ્લિમો પર ક્રૂરતા આચરવામાં આવી રહી છે. તેમણે પૂછ્યું કે...
અલાહાબાદ, લિવ ઈન રિલેશનને લઇને અલાહાબાદ હાઈકોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. બે દંપત્તિઓએ કોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનાવણી વખતે કોર્ટે...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે જાહેર સાહસોમાંથી રૂા. ૧૫,૬૫૧ કરોડનું ડીવીડન્ડ મેળવ્યું છે. આજે જાહેર થયેલી માહિતી મુજબ પાંચ જાહેર સાહસો જેમાં...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લેતા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે....
નવી દિલ્હી, દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક...
નવી દિલ્હી, માણસનો ગુસ્સો, પાગલપન ઘણી વખત એ સ્તરે પહોંચી જાય છે પોતાના વિચારવાની-સમજવાની ક્ષમતા ખોઈ બેસે છે. કાંઇક આવું...
અમદાવાદ, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. તહેવાર ટાણે પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલો વધારો ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની...
પક્ષમાં નેતૃત્વની ચર્ચા ચાલતી હતી ત્યાં અચાનક જ સોનિયાએ પ્રમુખ પદ ખાલી નથી તેવી જાહેરાત કરીને ઓથોરીટી સ્થાપવા પ્રયત્ન કર્યો...
નવી દિલ્હી, ભારત સરકારે કોરોનાની રસીના ૬૭ કરોડ ડોઝ ખરીદવા માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક તેમજ ચીન સ્થિત એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ...
શ્રીનગર, ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની જીતની શ્રીનગરમાં મેડિકલના વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. આ દરમિયાન માત્ર એક જ મેડિકલ સ્ટુડન્ટ...
કૈમુર, બિહારમાં દેવઢી ગામમાં ૬ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ એક ૧૦ વર્ષની બાળકી સાથે ક્રૂરતા કરવામાં આવી હતી. જેમાં બાળકી સાથે...
નવીદિલ્હી, સંરક્ષણ મંત્રાલયના મતે, અગ્નિ-૫ને ડ્ઢઇર્ડ્ઢં અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન લગભગ ૫૦,૦૦૦...
મુંબઇ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોવિડ-૧૯ના...
નવીદિલ્હી, સવારે ૯ વાગ્યાના આંકડામાં શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ ૩૪૩ નોંધવામાં આવ્યો છે. આનંદ વિહારમાં આ સ્તર ૩૨૧, ચાંદની ચોકમાં...