Western Times News

Gujarati News

National

લખનૌ, કન્નૌજ જિલ્લાના છિબરામઉ કોતવાલી વિસ્તારમાં પોલીસની ઘોર બેદરકારીને કારણે વાતાવરણ પથ્થરમારામાં ફેરવાઈ ગયું. પોલીસ અને લોકોમાં ભારે પથ્થરમારો થયો...

ચંડીગઢ, પંજાબમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજાેત સિંહ સિદ્ધુ વચ્ચે ગજાગ્રહ ચાલી રહ્યો છે. ત્યારે હવે...

મુંબઈ, સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયું. દિવસભરના ઊતાર-ચઢાવ બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સુચકાંક સેન્સેક્સ...

નવી દિલ્હી, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લાઈફ સાયન્સીઝ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર દ્વારા ક્લીનિકલ ટ્રાયલ...

છત્તીસગઢ, પંજાબ કોંગ્રેસ બાદ છત્તીસગઢ કોંગ્રેસમાં પણ આતંરિક ઘમાસાણ ચાલી રહ્યુ છે અને હવે છત્તીસગઢ સીએમ પદેથી ભૂપેશ બઘેલની વિદાય...

શ્રીનગર, જમ્મુના કિશ્તવાડમાંથી હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ધરપકડ કરાઈ છે. બંને આતંકી કાશ્મીર ખીણના અનંતનાગમાં સક્રિય હિજબુલના આતંકીઓના સંપર્કમાં હતા....

નવીદિલ્હી, ૧૫ ઓગસ્ટના રોજ કાબુલ પર કબજાે કર્યો કે તરત જ તાલિબાને રાજધાની ચલાવવા અને કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિયંત્રિત કરવા...

ગોવાહાટી, આસામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઑ દ્વારા એક ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. દીમાં હસાઓના ઉમરંગસો-લંકા રોડ પર દિસમાઓ ગામ પાસે...

કોલકતા, પશ્ચિમ બંગાળના કોલકાતામાં સરકારી સ્કૂલના પાંચ શિક્ષકે દૂરના વિસ્તારમાં કરવામાં આવેલી ટ્રાન્સફરના વિરોધમાં શિક્ષા વિભાગની સામે ઝેરી પીણું પી...

નવીદિલ્હી, ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ એક નિવૃત પોલીસ અધિકારીની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું કે શાસક પાર્ટી સાથેની પોલીસ અધિકારીઓની...

મુંબઇ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ જામીન પર છૂટેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત ગુરુવારે અચાનક બગડી...

નવીદિલ્હી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના જણાવ્યા મુજબ, તાલિબાને જે ગતિથી અફઘાનિસ્તાન પર પોતાનો કબજાે જમાવ્યો છે તનાથી...

નવીદિલ્હી, ભારતમાં કોરોનાનું સંકટ એકવાર ફરી તોળાઈ રહ્યું છે. છેલ્લા ૨ દિવસમાં નવા કેસમાં ૨૧ હજારથી વધુનો વધારો થયો છે....

પાલનપુર, બનાસકાંઠામાં ૪.૩ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સેન્ટર વાવથી...

મુંબઈ, બીએસઈ સેન્સેક્સ ગુરૂવારે પણ સપાટ બંધ થયું. કારોબાર દરમિયાન મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊતાર-ચઢાવ ભરેલી શરૂઆત જાેવા...

નવી દિલ્હી, સરકારી પ્રોજેક્ટોના સમયસર અમલની સમીક્ષા તેમજ પ્રો એક્ટિવ ગર્વનન્સની સમીક્ષા કરવા માટેની બેઠકમાં પીએમ મોદી ભારે લાલચોળ નજરે...

કોલકાતા, કોલકાતા એરપોર્ટ પરથી એક વ્યક્તિ કરોડો રૂપિયાની કિંમતી ધાતુ સાથે ઝડપાઈ છે. આ વ્યક્તિ પાસેથી રેડિયોએક્ટિવ પદાર્થ કબજે લેવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.