મુંબઈ: કોરોનાની બીજી લહેર આવ્યા બાદ મુંબઈ અને મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યો કરતા કોરોનાના નિયંત્રણો હજી પણ લાગુ કરાયેલા છે. જાેકે...
National
જયપુર: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં ચોંકાવનારી હદે વધારો થયો છે.જેના પગલે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર...
મુંબઈ: મુંબઈમાં કોરોના સામેની જંગ જીત્યા પછી લોકો મ્યુકોરમાઈકોસિસથી હારી રહ્યા છે. બીએમસીની મુખ્ય હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના ૪૦ એવા દર્દીઓ હતા,...
નવીદિલ્હી: દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ દિલ્હીમાંથી પકડાઈ છે.દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા આંખો ફાટી જાય તેટલી કિંમતનુ...
લખનૌ: ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીના ૪૭૬ પદો માટે શનિવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ઘણા વિસ્તારોથી ઝડપ, બબાલ અને...
નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ધ્વનિ પ્રદૂષણ મામલે દિલ્હી પ્રદૂષણ કંટ્રોલ કમિટીએ આકરા પગલા લેવાનો ર્નિણય કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ કંટ્રોલ...
મુંબઇ: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા અક્કલકુવા તાલુકાના દુર્ગમ ભાગ એવા સાતપુડા ડુંગર વિસ્તારના બાલાઘાટમાં રહેતા યુવકે યુરોપની સૌથી ઉંચી ટોચ...
અલવર: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં ચોંકાવનારી હદે વધારો થયો છે. જેના પગલે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ...
કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટીએ હવે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરી દીધી...
કોલકતા: બાંગ્લા એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં તેની પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈનની સાથે ચાલી રહેલાં અણબનાવને કારણે ચર્ચામાં...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું નામ એક અનોખા રેકોર્ડમાં સામેલ થયું છે. તેમના નેતૃત્વમાં વિવિધ રાજયોમાં અત્યાર સુધી સૌથી વધુ...
નવીદિલ્હી: છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીમાં રાજકીય હલચલ ખૂબ તેજ થઈ ગઈ છે, હાલમાં જ મોદી સરકારના કેબિનેટ...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના બીજા કાર્યકાળના પહેલા મંત્રીમંડળના વિસ્તારમાં મંત્રી બનારા કુલ ૪૩ નેતાઓમાંથી ૩૨ એવા ચહેરા છે...
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે વિધાનસભામાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા બાદ વિધાનસભા...
નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજી પણ કહેર વરસાવી રહી છે. પરંતુ એક્સપર્ટ્સના અનુમાન મુજબ, સમય વીતતાં કોરોના બીમારી...
નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજાેના ભાવ આસમાને પહોંચતા લોકો મોંઘવારીની ભીંસમાં પીસાઇ રહ્યા છે જ્યારે લોકોને વધુ એક ઝટકો...
લુધિયાણા: એક અઠવાડીયાની અંદર પહેલા મોગા ત્યારબાદ ખન્નાથી ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સ (કે એલ એફ)ના આતંકી પકડાયા બાદ પોલીસ સતર્ક થઇ...
તિરૂવનંતપુરમ: પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં અત્યંત સંક્રમણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૬૦ ટકા કેસ નોંધાયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું...
પટણા: લોક જનશક્તિ પાર્ટી (ચિરાગ જુથ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને દાવો કરતા કહ્યું કે જનતા દળ યુનાઇટેડ (જદયુ)માં તાકિદે મોટી...
નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.જેમાં કાનુન મંત્રી રવિશંકર પ્રસાદ,આરોગ્ય મંત્રી હર્ષવર્ધન માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર...
નવીદિલ્હી: ભારતીય સેનાએ આસામ રાઈફલ્સની મહિલા સેનાને મોટી જવાબદારી સોંપી છે. તેમને પુરુષ જવાનોની મદદ માટે કાશ્મીરમાં તહેનાત કરવામાં આવી...
પણજી: હિમાચલ પ્રદેશના નવ નિયુકત રાજયપાલ રાજેન્દ્ર અર્લેકરે કહ્યું છે કે પદના સોગંદ લીધા બાદ તેમની સાથે પહેલું કામ એ...
મુંબઇ: મુંબઈની એક વિશેષ અદાલતે ૧૩ વર્ષની છોકરી સાથે 'સેક્સ' વિશે વાત કરવાના આરોપમાં એક બસ-કંડક્ટરને એક વર્ષની સજા આપવામાં...
મોસ્કો: વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની ધરતી પરથી ચીનને આકરો સંદેશ આપ્યો છે.મોસ્કોમાં એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યુ કે, વર્ષ...
અયોધ્યા: ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાં શુક્રવારે સાંજે દર્શન કરવા પહોંચેલા એક જ પરિવારના ૧૨ લોકો સરયૂ નદીમાં સ્નાન દરમિયાન ડૂબી...