Western Times News

Gujarati News

National

ગાંધીનગર મતક્ષેત્રમાં જાહેર કાર્યક્રમની તૈયારી (એજન્સી) અમદાવાદ, ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.૧૧ અને ૧રમી જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે....

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેયર્સની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન...

નવીદિલ્હી, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રોજેક્ટ અંગેના વિવાદ સામે આવ્યા બાદ એની સત્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) પોતાના હાથમાં લઈ...

નવીદિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઘટતા જ છૂટછાટ આપવાનું શરૂ થઈ ગયું છે, દિલ્હીમાં કેસ ઘટતાની સાથે જ બજારોમાં ફરી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોવિડ પીડિતોને વળતર આપવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ આપ્યો છે. બુધવારે એક મહત્વપૂર્ણ ર્નિણય આપતી વખતે...

મહોબા: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ૧૪ એક વર્ષની એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પરિવારજનોનો આરોપ...

રાયબરેલી: ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કાનુનને લઇ હો હલ્લો થઇ રહ્યો છે ત્યારે માસુમોને લલચાવી, પટાવી અથવા તો ખોટુ બોલી દગો...

નવીદિલ્હી: અમેરિકન થિંક-ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરએ એક સર્વેમાં શોધી કાઢ્યું છે કે ભારતમાં મોટાભાગના લોકો પોતાને અને તેમના દેશને ધાર્મિક...

જાેધપુર: રાજસ્થાનમાં પંજાબના સીમાવર્તી વિસ્તારમાંથી આવી રહેલ દુષિત જળને લઇ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિહ શેખાવતે કહ્યું છે કે અમે...

નવીદિલ્હી: પંજાબ કોંગ્રેસના નેતા નવજાેતસિંહ સિદ્ધુ આજે પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને તેમના નિવાસ સ્થાને મળ્યા. સિદ્ધુએ ખુદ ટ્‌વીટ કરીને...

લંડન: ઉત્તર ઈંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટે પાર્ટીની પ્રચાર સામગ્રી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ થયા બાદ પ્રવાસી ભારતીય સમૂહોએ બ્રિટનની...

નવીદિલ્હી: દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયાની ઘટના ઘટી છે. દિલ્હીની ગાઝીપુર સરહદ પર ખેડૂતો...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના વાયરસની રસીકરણ અભિયાન સંદર્ભે આમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે ૧ જુલાઈથી ખાનગી હોસ્પિટલો હવે...

નવી દિલ્હી: દેશની રાજધાનીના પૂર્વ દિલ્હીમાં આવેલા શાહદરા વિસ્તારમાં મંગળવાર રાત્રે સિલિન્ડર બ્લાસ્ટના કારણે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સિલિન્ડર...

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઈટ પર અલગ દેશ દર્શાવતા મેપને ટિ્‌વટરે હટાવી લીધો છે. વિવાદિત મેપ સામે આવ્યા...

મુંબઈ: એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પાસેથી રિવોલ્વર અને કારતૂસ મળે તે કોઈ આશ્ચર્યજનક નથી. પરંતુ જાે કોઈ તપાસ એજન્સીને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના હથોડામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.